એક વ્યક્તિએ Zamoto માં ફૂડ ઓર્ડર કેન્સલ કર્યો, કારણ જાણશો તો ચોંકી જશો!

|

Jul 31, 2019 | 8:35 AM

આપણે નાનપણથી જ શીખવવામાં આવ્યું છે કે હિન્દુ મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ભાઈ-ભાઈ છે, પરંતુ અહીં વાસ્તવિકતા અલગ છે. એક વ્યક્તિએ ફૂડ ડિલિવરી કેન્સલ કરી કારણ કે ડિલિવરી બોય એક બિન-હિન્દુ હતો. આ ખૂબ જ વિચિત્ર મામલો છે. જે વ્યક્તિએ ભોજનનો ઓર્ડર આપ્યો તે બ્રાહ્મણ છે અને તેનું નામ પંડિત અમિત શુક્લ છે. રોચક VIDEO […]

એક વ્યક્તિએ Zamoto માં ફૂડ ઓર્ડર કેન્સલ કર્યો, કારણ જાણશો તો ચોંકી જશો!

Follow us on

આપણે નાનપણથી જ શીખવવામાં આવ્યું છે કે હિન્દુ મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ભાઈ-ભાઈ છે, પરંતુ અહીં વાસ્તવિકતા અલગ છે. એક વ્યક્તિએ ફૂડ ડિલિવરી કેન્સલ કરી કારણ કે ડિલિવરી બોય એક બિન-હિન્દુ હતો. આ ખૂબ જ વિચિત્ર મામલો છે. જે વ્યક્તિએ ભોજનનો ઓર્ડર આપ્યો તે બ્રાહ્મણ છે અને તેનું નામ પંડિત અમિત શુક્લ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વ્યક્તિએ Zamoto માં ફૂડ ઓર્ડર કર્યો હતો. જ્યારે તેમને ખબર પડી કે ડિલિવરી બોય બિન-હિન્દુ છે ત્યારે અમિત શુક્લાએ ટ્વિટ કર્યું હતું કે, તેમની ફૂડ ડિલિવરી માટે એક બિન-હિન્દુ બોયને મોકલવામાં આવી રહ્યો છે, તે મારો ઓર્ડર પણ કેન્સલ નથી કરતા અને ડિલિવરી બોયને પણ નથી બદલી રહ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ધોનીના હાથમાં 15 ઓગસ્ટ સુધી બેટ નહીં પણ જોવા મળશે AK-47 રાઇફલ અને ગ્રેનેટ, આજથી આર્મીમાં શરૂ કરશે ડ્યુટી, જાણો 15 દિવસ સુધી ધોની કયા હથિયારો ચલાવશે અને શું કામ કરશે?

 

આ ટ્વિટ પછી Zamoto એ પણ ટ્વિટ કરી જવાબ આપ્યો કે ભોજનનો કોઈ ધર્મ નથી, ભોજન પોતે જ એક ધર્મ છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article