શું અમેરિકા પાકિસ્તાનના પરમાણુ હથિયાર પર કબજો કરવા માગે છે? શું હોય છે બેકડોર કંટ્રોલ?

પાકિસ્તાન જેવા દેશ પાસે ન્યૂક્લિયર હથિયારો હોવા એ વાંદરાના હાથમાં હથિયારો હોવા બરાબર છે. આથી જ છેલ્લા ઘણા સમયથી અમેરિકા પાકિસ્તાનના પરમાણુ વેપન્સ પર બેકડોર કંટ્રોલ મેળવવાની કોશિશ કરી રહ્યુ છે પરંતુ તેમા તે સફળ થયુ નથી. આજે આ આર્ટિકલમાં આપણે જાણશું કે પાકિસ્તાને તેના પરમાણુ હથિયારોને કેટલા સુરક્ષિત રાખ્યા છે અને શું હોય છે બેકડોર કંટ્રોલ? શું કોઈ દેશને તે મળી શકે? તે મેળવવાની શું હોય છે પ્રોસિઝર?

શું અમેરિકા પાકિસ્તાનના પરમાણુ હથિયાર પર કબજો કરવા માગે છે? શું હોય છે બેકડોર કંટ્રોલ?
| Updated on: May 13, 2025 | 2:52 PM

ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર અને તેના અનેક ઍરબેઝ પર પણ હુમલા કર્યા. જેમાથી અનેક વિસ્તારો પરમાણુ સ્ટોરેજ સાથે જોડાયેલા હતા. ખાસ કરીને નૂરખાન ઍરબેઝ પર મચેલી તબાહી બાદ ચિંતા વધુ ઘેરી બની કે પાકિસ્તાનમાં પરમાણુ હથિયારો કેટલા સુરક્ષિત છે? તમામ ન્યૂક્લિયર પાવર દેશોમાં પાકિસ્તાન સૌથી વધુ જોખમી દેશ ગણાય છે. વાંદરાના હાથમાં અસ્ત્રો આવી જવો અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. કંઈક આવો જ ડર પાકિસ્તાનના પરમાણુ સંપન્ન થયા બાદ દુનિયાને સતાવી રહ્યો છે. આ એક પાવર(શક્તિ) તો છે જ પરંતુ શું તેને સંભાળીને રાખવાની કે સાચવવાની શક્તિ પણ તેની પાસે છે ખરી? કોઈપણ સમસ્યા આવી નથી કે તરત જ પરમાણુ હથિયારોની ધમકી આપવાનું શરૂ કરી દે છે. દેશમાં રાજકીય પરિસ્થિતિ ખાસ કંઈ સારી નથી. આવી સ્થિતિમાં અમેરિકા અનેકવાર તેના પર કથિત રીતે નિયંત્રણ લાવવાની યોજના વિચારતુ રહ્યુ છે. પરંતુ શું કોઈપણ શક્તિ કોઈ અન્ય દેશ પાસેથી પરમાણુ હથિયારો કબ્જે કરી શકે ખરી? જો હાં તો...

Published On - 2:31 pm, Tue, 13 May 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો