26મી જાન્યુઆરી પહેલા LOC રેન્જમાં IED બ્લાસ્ટ કરવાની ફિરાકમાં છે પાકિસ્તાન

|

Jan 18, 2020 | 1:46 PM

26મી જાન્યુઆરી પહેલા પાકિસ્તાન LOC રેન્જમાં IED બ્લાસ્ટ કરવાની ફિરાકમાં છે. ભારતની ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટ પર એક નજર કરીએ તો. પાકિસ્તાને LOCની આસપાસ લોન્ચ પેડને સુરક્ષિત કરવા માટે અત્યાધુનિક સિગ્નલ અને કેમેરા લગાવ્યા છે. ભારત જો સર્જિકલ સ્ટ્રાઈક જેવો હુમલો કરે તો તેની માહિતી પાકિસ્તાનને આ સિગ્નલ દ્વારા સરળતાથી મળી શકે. અને સેનાને એલર્ટ […]

26મી જાન્યુઆરી પહેલા LOC રેન્જમાં IED બ્લાસ્ટ કરવાની ફિરાકમાં છે પાકિસ્તાન

Follow us on

26મી જાન્યુઆરી પહેલા પાકિસ્તાન LOC રેન્જમાં IED બ્લાસ્ટ કરવાની ફિરાકમાં છે. ભારતની ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટ પર એક નજર કરીએ તો. પાકિસ્તાને LOCની આસપાસ લોન્ચ પેડને સુરક્ષિત કરવા માટે અત્યાધુનિક સિગ્નલ અને કેમેરા લગાવ્યા છે. ભારત જો સર્જિકલ સ્ટ્રાઈક જેવો હુમલો કરે તો તેની માહિતી પાકિસ્તાનને આ સિગ્નલ દ્વારા સરળતાથી મળી શકે. અને સેનાને એલર્ટ કરી શકે.

આ પણ વાંચોઃ ગુજરાતી ગાયક જીગ્નેશ કવિરાજના નામનું નકલી ફેસબુક ID બનાવનારા આરોપીની ધરપકડ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ ઉપરાંત સેટેલાઈટ નેટવર્કને પણ વધુ મજબૂત કરવા માટે ISI અને પાકિસ્તાને 18 થી વધુ જગ્યા ઉપર ટાવરો લગાવ્યા છે. આ ઉપરાંત 8 જાન્યુઆરીના રોજ POK બ્રિગેડિયર આસીમ ખાને કોટલી વિસ્તારમાં સેનાના અધિકારીઓ સાથે એક બેઠક પણ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બેઠકમાં 26 મી જાન્યુઆરી પહેલા LOCમાં વધુમા વધુ IED મુકવા નિર્દેશ કરાયા હતા. જેમાં 10 SSG કમાન્ડોને આ કામની જવાબદારી સોંપવામાં આવી હતી. તો 22 મી ડિસેમ્બરના રોજ મળેલી બેઠકમાં પાકિસ્તાનની ‘બોર્ડર એક્શન ટીમ’નો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે પણ રણનીતિ ઘડાઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article