પાકિસ્તાને ફરી તોડ્યુ સીઝફાયર, ભારતે જવાબી કાર્યવાહીમાં 2 પાકિસ્તાની સૈનિકને કર્યા ઠાર, 3 ઘાયલ

|

Sep 25, 2020 | 6:42 PM

પાકિસ્તાની સૈનિકોએ રવિવારે લાઈન ઓફ કંટ્રોલની પાસે ઘણી જગ્યાઓ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિકિઆલ સેક્ટરમાં રાખચિકરી, દેવાસ અને બગસારમાં પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. ભારતીય સુરક્ષા દળે જવાબી કાર્યવાહી કરતાં 2 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરી દીધા છે અને 3 ઘાયલ છે. Web Stories View more Bank Of Baroda માંથી 50 […]

પાકિસ્તાને ફરી તોડ્યુ સીઝફાયર, ભારતે જવાબી કાર્યવાહીમાં 2 પાકિસ્તાની સૈનિકને કર્યા ઠાર, 3 ઘાયલ

Follow us on

પાકિસ્તાની સૈનિકોએ રવિવારે લાઈન ઓફ કંટ્રોલની પાસે ઘણી જગ્યાઓ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિકિઆલ સેક્ટરમાં રાખચિકરી, દેવાસ અને બગસારમાં પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. ભારતીય સુરક્ષા દળે જવાબી કાર્યવાહી કરતાં 2 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરી દીધા છે અને 3 ઘાયલ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તમને જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસથી સતત પાકિસ્તાન સરહદ પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. રવિવારે સાંજે 7.45 મિનિટ પર પહેલા બાલાકોટ અને પછી મેંઢરમાં ગોળીબારી કરી. આ પહેલા પણ શનિવારે પુંછમાં જ આ પ્રકારની હરકત કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:15 am, Mon, 6 July 20

Next Article