બાલાકોટ એરસ્ટ્રાઈક કરનાર 5 પાયલોટને મળશે વાયુસેના મેડલ

|

Aug 14, 2019 | 8:17 AM

પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓના કેમ્પ નાશ કરનારા વાયુસેનાના પાઇલોટને સન્માનિત કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસે વિંગ કમાંડર અમિત રંજન, સ્ક્વોર્ડન લીડર રાહુલ બસોયા, પંકજ ભુજડે, બીકેએન રેડ્ડી અને શશાંક સિંહને વાયુ સેના પદક (વિરતા) આપવામાં આવશે. બધા અધિકારીઓ મિરાજ 2000 લડાકૂ વિમાનના પાઇલટ છે. આ અધિકારીઓએ જ પાકિસ્તાનના બાલાકોટ શહેરમાં જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી શિબીર પર બોમ્બ ફેક્યા હતા. […]

બાલાકોટ એરસ્ટ્રાઈક કરનાર 5 પાયલોટને મળશે વાયુસેના મેડલ

Follow us on

પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓના કેમ્પ નાશ કરનારા વાયુસેનાના પાઇલોટને સન્માનિત કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસે વિંગ કમાંડર અમિત રંજન, સ્ક્વોર્ડન લીડર રાહુલ બસોયા, પંકજ ભુજડે, બીકેએન રેડ્ડી અને શશાંક સિંહને વાયુ સેના પદક (વિરતા) આપવામાં આવશે. બધા અધિકારીઓ મિરાજ 2000 લડાકૂ વિમાનના પાઇલટ છે. આ અધિકારીઓએ જ પાકિસ્તાનના બાલાકોટ શહેરમાં જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી શિબીર પર બોમ્બ ફેક્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નર્મદા ડેમનાં 5 દરવાજા ખોલાયા, ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ખોલાયા દરવાજા, જુઓ VIDEO

જમ્મુ-કશ્મિરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલ આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાનએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 250 થી વધુ આતંકવાદીઓને માર્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article