બજારોમાં ડુંગળીના ભાવમાં વધારો યથાવત્, આ શહેરોમાં હજુ પણ મળે છે 100 રૂપિયા કિલો ‘કસ્તુરી’

|

Dec 28, 2019 | 10:58 AM

એક તરફ દાવો થઇ રહ્યો છે કે, ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે. કારણ કે, હવે ધીરે ધીરે ડુંગળીની આવક થઈ રહી છે. તો બીજી તરફ બજારોમાં તો ડુંગળીના ભાવમાં વધારો તો યથાવત્ જ છે. વાત કરીએ મુંબઇની તો, અહીંના બજારોમાં ડુંગળી 80-85 રૂપિયાથી લઇ 90-95 રૂપિયે કિલો વેચાઇ રહી છે. આ પણ વાંચોઃ 2020માં 4 […]

બજારોમાં ડુંગળીના ભાવમાં વધારો યથાવત્, આ શહેરોમાં હજુ પણ મળે છે 100 રૂપિયા કિલો કસ્તુરી

Follow us on

એક તરફ દાવો થઇ રહ્યો છે કે, ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે. કારણ કે, હવે ધીરે ધીરે ડુંગળીની આવક થઈ રહી છે. તો બીજી તરફ બજારોમાં તો ડુંગળીના ભાવમાં વધારો તો યથાવત્ જ છે. વાત કરીએ મુંબઇની તો, અહીંના બજારોમાં ડુંગળી 80-85 રૂપિયાથી લઇ 90-95 રૂપિયે કિલો વેચાઇ રહી છે.

આ પણ વાંચોઃ 2020માં 4 ચંદ્ર અને 2 સૂર્ય ગ્રહણ, જાણો PM મોદી, અમિત શાહ સહિત દેશની સ્થિતિમાં શું થશે મોટા ફેરફાર

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મોટી અને ઉચ્ચ કક્ષાની ડુંગળીનો ભાવ 90થી 95 રૂપિયા પ્રતિકિલો વેચાઇ રહી છે. તો નાની ડુંગળીનો ભાવ 80થી 85 રૂપિયે પ્રતિકિલો છે. મુંબઈના વેપારીઓની વાત માનીએ તો, ડુંગળીનો ભાવ હાલ નહીં ઘટે. જો કે, છેલ્લા બેથી ત્રણ મહિના બાદ હવે ડુંગળીના ગ્રાહકો વધી રહ્યા છે. તેથી હવે આગામી સમયે ભાવ ઘટી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 10:56 am, Sat, 28 December 19

Next Article