Omicron એ દેશમાં તબાહી મચાવી, માત્ર 5 દિવસમાં કેસ 100 થી 200ને પાર, આ રાજ્યોમાં સૌથી વધુ અસર

દેશમાં કોરોનાના કેસ 200ને વટાવી ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર 5 દિવસમાં આ આંકડો વધી ગયો છે.

Omicron એ દેશમાં તબાહી મચાવી, માત્ર 5 દિવસમાં કેસ 100 થી 200ને પાર, આ રાજ્યોમાં સૌથી વધુ અસર
Corona Omicron Variant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 7:30 PM

દેશના ઘણા રાજ્યોમાં પગ પેસારો કરનાર કોરોના(Corona)ના ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron variant)ને લઈને ડર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ 200ને વટાવી ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર 5 દિવસમાં આ આંકડો વધી ગયો છે. એટલે કે થોડા જ દિવસોમાં દેશમાં ઓમિક્રોનના કેસ(Omicron’s case)નો આંકડો 100થી વધીને 200ને વટાવી ગયા છે.

15 રાજ્યોમાં ઓમિક્રોન

મળેલી માહિતી અનુસાર કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ દેશના 15 રાજ્યોમાં પહોંચી ગયો છે. જેમાં દિલ્હી અને મહારાષ્ટ્ર હોટ સ્પોટ બની રહ્યા છે. બુધવારે સવાર સુધી દેશમાં નોંધાયેલા ઓમિક્રોનના 50 ટકાથી વધુ કેસ આ બે રાજ્યોમાંથી નોંધાયા છે. દેશના 15 રાજ્યોમાં ઓમિક્રોનના 213 કેસ નોંધાયા હતા, જેમાંથી ઓમિક્રોનના 111 કેસ એકલા દિલ્હી અને મહારાષ્ટ્રમાં નોંધાયા હતા.

કયા રાજ્યમાંથી કેટલા કેસ નોંધાયા?

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

બુધવારે જાહેર કરાયેલા આંકડા મુજબ દિલ્હીમાં 57, મહારાષ્ટ્રમાં 54, તેલંગાણામાં 24, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 18, કેરળમાં 15, ગુજરાત 14, જમ્મુ-કાશ્મીરમાં 3, ઓડિશામાં 2, ઉત્તર પ્રદેશમાં 2, આંધ્રપ્રદેશમાં 1, ચંદીગઢમાં 1, લદ્દાખમાં 1, તમિલનાડુમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 1 કેસ નોંધાયેલા છે.

દિલ્હી સરકારે ફરી પ્રતિબંધો લાદ્યા

હાલમાં દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ છે. આવી સ્થિતિમાં, રાજ્ય સરકારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીના આયોજન સહિત  કોઈપણ મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે.  DDMA એ આ માટે ઔપચારિક આદેશ જાહેર કર્યો છે. તો હવે દિલ્હીમાં રેસ્ટોરન્ટ, થિયેટર અને બાર ફરીથી 50 ટકા સાથે ખુલશે.

બીજી તરફ તજજ્ઞો ઓમિક્રોનના કારણે દેશમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાનો આ નવો વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ત્રણ ગણો વધુ ચેપ ફેલાવે છે. ભારતીય ટાસ્ક ફોર્સના તજજ્ઞોને આશંકા છે કે જો ઓમિક્રોન વેરિઅન્ટે ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લઇ લીધુ તો દેશમાં દરરોજ 14 લાખ નવા કેસ નોંધાશે. આ આશંકા ભારતના કોવિડ ટાસ્ક ફોર્સના વડા વીકે પોલે વ્યક્ત કરી છે.

વી.કે પોલના જણાવ્યા અનુસાર, નવા વર્ષની શરૂઆતમાં ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાશે અને ફેબ્રુઆરીમાં તેની ટોચ પર પહોંચી શકે છે. જો આવું થશે તો ફરી એકવાર લોકડાઉન અથવા કડક કોરોના પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યોને લખેલા પત્રમાં તેના સંકેતો જોવા મળે છે.

આ પણ વાંચો : Pushpa BO Collection Day 5: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મની બોક્સ ઓફિસ પર મજબૂત પકડ, આટલા કરોડની કરી કમાણી

Latest News Updates

મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
g clip-path="url(#clip0_868_265)">