થોડા દિવસ પહેલા સાંસદ નુસરત જહાં ટ્રોલ થઈ હતી ત્યારે હવે આ કારણને લીધે ફરી આવી ચર્ચામાં

|

May 31, 2019 | 4:46 AM

લોકસભા ચૂંટણીમાં 78 મહિલા સાંસદ જીતીને સંસદ પહોંચી છે. તેમાં એક અભિનેત્રીથી સાસંદ બનેલી નુસરત જહાં પશ્ચિમ બંગાળની બશીરહાટ લોકસભા સીટથી જીત મેળવી છે. આ પહેલા નુસરત જહાં કપડાને લીધે ટ્રોલ થઈ હતી. હવે ખબર આવી રહી છે કે નુસરત જહાં થોડા સમયમાં જ લગ્ન કરવા જઈ રહી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

થોડા દિવસ પહેલા સાંસદ નુસરત જહાં ટ્રોલ થઈ હતી ત્યારે હવે આ કારણને લીધે ફરી આવી ચર્ચામાં

Follow us on

લોકસભા ચૂંટણીમાં 78 મહિલા સાંસદ જીતીને સંસદ પહોંચી છે. તેમાં એક અભિનેત્રીથી સાસંદ બનેલી નુસરત જહાં પશ્ચિમ બંગાળની બશીરહાટ લોકસભા સીટથી જીત મેળવી છે. આ પહેલા નુસરત જહાં કપડાને લીધે ટ્રોલ થઈ હતી. હવે ખબર આવી રહી છે કે નુસરત જહાં થોડા સમયમાં જ લગ્ન કરવા જઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

નુસરત જહાં કોલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈનની સાથે લગ્ન કરવાની છે. આ લગ્ન એક ડેસ્ટિનેશન વેડિંગ હશે, જેનું આયોજન ઈસ્તાંબુલમાં કરવામાં આવશે. આ વાતની જાણકારી નુસરત જહાંએ જાતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.

TV9 Gujarati

 

નુસરત જહાંએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેને હાથમાં રિંગ પહેરેલી નજરે આવી રહી છે અને તેનો હાથ કોઈએ પકડી રાખ્યો છે. આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે સચ્ચાઈ સપના કરતા સારી હોય, જીવનમાં એક-બીજાની સાથે રહીશુ.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article