અમદાવાદમાં NSUI અને ABVP વચ્ચે ઘર્ષણ મામલે બંને સંગઠનના આશરે 25 જેટલા કાર્યકર વિરુદ્ધ ફરિયાદ

|

Jan 08, 2020 | 7:25 AM

અમદાવાદમાં NSUI અને ABVP વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં બે અલગ અલગ ફરિયાદ નોંધવાને બદલે હવે એક જ ફરિયાદ નોંધાઈ છે. પાલડી પોલીસ મથકના પીઆઈ બી.એસ.રબારી જાતે ફરિયાદી બન્યા છે. અને ABVPના 20થી 25 તેમજ NSUIના પણ 20થી 25 કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.  આ પણ વાંચોઃ જગન્નાથ મંદિરની વિવાદીત જમીન પરત લેવા આદેશ, મિલકતોનું […]

અમદાવાદમાં NSUI અને ABVP વચ્ચે ઘર્ષણ મામલે બંને સંગઠનના આશરે 25 જેટલા કાર્યકર વિરુદ્ધ ફરિયાદ

Follow us on

અમદાવાદમાં NSUI અને ABVP વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં બે અલગ અલગ ફરિયાદ નોંધવાને બદલે હવે એક જ ફરિયાદ નોંધાઈ છે. પાલડી પોલીસ મથકના પીઆઈ બી.એસ.રબારી જાતે ફરિયાદી બન્યા છે. અને ABVPના 20થી 25 તેમજ NSUIના પણ 20થી 25 કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચોઃ જગન્નાથ મંદિરની વિવાદીત જમીન પરત લેવા આદેશ, મિલકતોનું વેચાણ ચેરિટી કમિશનરે કર્યું રદ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મોડી રાત્રે 4 વાગ્યા પછી FIR રજીસ્ટર થઈ છે. મહત્વનું છે કે, અગાઉ બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ રહી હતી. બાદમાં અલગ અલગ નામજોગ ફરિયાદ નોંધવાને બદલે સરકાર તરફથી પીઆઇએ ફરિયાદી બની ફરિયાદ દાખલ કરાવી છે. હવે સમગ્ર કેસની N ડિવિઝનના ACP તપાસ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:00 am, Wed, 8 January 20

Next Article