હવે સ્લો નહીં થાય વેબસાઇટ, IRCTCની નવી વેબસાઇટ લોંચ

|

Dec 31, 2020 | 1:11 PM

IRCTC ની વેબસાઇટ પર રોજના લાખો લોકો ટિકીટ બુક કરતા હોય છે, આ વેબસાઇટ પર ટિકીટ બુકિંગની સાથે અન્ય ઘણી સુવિધાઓ છે જેવી કે હોલીડે પેકેજીસ, હોટેલ બુકિંગ, ઇ-કેટેરિંગ, ટેક્ષી બુકિંગ, ફ્લાઇટ બુકિંગ. ઘણી વખત ઇ-ટ્રાફિક વધવાના કારણે આ વેબસાઇટ હેંગ થઇ જતી હતી અથવા તો સ્લો થઇ જતી હતી જેના લીધે કેટલીક વાર ટિકીટ […]

હવે સ્લો નહીં થાય વેબસાઇટ, IRCTCની નવી વેબસાઇટ લોંચ

Follow us on

IRCTC ની વેબસાઇટ પર રોજના લાખો લોકો ટિકીટ બુક કરતા હોય છે, આ વેબસાઇટ પર ટિકીટ બુકિંગની સાથે અન્ય ઘણી સુવિધાઓ છે જેવી કે હોલીડે પેકેજીસ, હોટેલ બુકિંગ, ઇ-કેટેરિંગ, ટેક્ષી બુકિંગ, ફ્લાઇટ બુકિંગ. ઘણી વખત ઇ-ટ્રાફિક વધવાના કારણે આ વેબસાઇટ હેંગ થઇ જતી હતી અથવા તો સ્લો થઇ જતી હતી જેના લીધે કેટલીક વાર ટિકીટ બુક કરવાની અને પેમેન્ટની પણ સમસ્યા ઉભી થતી હતી, પરંતુ ભારતીય રેલવેએ હવે વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન બંને ને અપગ્રેડ કરી છે, રેલવે મંત્રી પિયુષ ગોહેલે આજે આ વેબસાઇટને લોંચ કરી

– નવી વેબસાઇટ વધુ યૂઝર ફ્રેન્ડલી હશે, ઘણા પ્રકારના બદલાવોની સાથે હવે આ વેબસાઇટ ઝડપી થશે , રેલવે મંત્રાલયનું કહેવું છે કે IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન અપગ્રેડ થવાના લીધે મુસાફરો અગાઉની તુલનામાં વધુ ઝડપી અને કોઈપણ મુશ્કેલી વગર ટિકિટ બુક કરાવી શકશે.

– ઇ-ટિકિટિંગ વેબસાઇટમાં દ્વારા પ્રવાસીઓ પોતાના પસંદના વ્યંજન ઓર્ડર કરી શકશે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

– IRCTC ની નવી વેબસાઇટમાં મુસાફરો માટે ઘણી સારી સુવિધાઓ છે, જે ટિકિટ બુકિંગને સરળ બનાવશે.

– ભાર વધારે હોવા છતાં વેબસાઇટ અટકી જવાની કોઈ સમસ્યા નહીં થાય

– વેબસાઇટમાં પહેલા કરતા વધુ જાહેરાતો આવશે, તેથી આઈઆરસીટીસીને પણ વધુ આવક થવાની સંભાવના છે.

Next Article