દેશના કોઈ પણ નેતાએ ‘Twitter’ પર પોતાની અભદ્રતા દેખાડી તો ગુમ થઈ જશે

|

Jun 28, 2019 | 9:00 AM

રાજનેતાઓ તેમના પદની ગરિમા અને તેમની મર્યાદાને વટાવીને એક બીજા પર ખુબ જ અભદ્ર ટિપ્પણીઓ કરે છે. આ અભદ્ર, આપત્તિજનક અને અપમાનજનક રાજકીય ટ્વિટને લઈને ટ્વિટર હવે એક ખુબ જ અગત્યનું પગલું લઈ રહ્યું છે. ટ્વિટર એક વોર્નિંગ લેબલ શરૂ કરવા જઈ રહ્યું છે. જેની હેઠળ જો કોઈ પણ અભદ્ર, આપત્તિજનક અને અપમાનજનક રાજકીય ટ્વિટ […]

દેશના કોઈ પણ નેતાએ Twitter પર પોતાની અભદ્રતા દેખાડી તો ગુમ થઈ જશે

Follow us on

રાજનેતાઓ તેમના પદની ગરિમા અને તેમની મર્યાદાને વટાવીને એક બીજા પર ખુબ જ અભદ્ર ટિપ્પણીઓ કરે છે. આ અભદ્ર, આપત્તિજનક અને અપમાનજનક રાજકીય ટ્વિટને લઈને ટ્વિટર હવે એક ખુબ જ અગત્યનું પગલું લઈ રહ્યું છે.

ટ્વિટર એક વોર્નિંગ લેબલ શરૂ કરવા જઈ રહ્યું છે. જેની હેઠળ જો કોઈ પણ અભદ્ર, આપત્તિજનક અને અપમાનજનક રાજકીય ટ્વિટ કરે છે તો તેમની પાસે એક વોર્નિંગ મેસેજ પહોંચી જશે અને તે પોસ્ટ પોતાની રીતે હાઈડ થઈ જશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

કંપનીએ તેમના બ્લોગ પોસ્ટ દ્વારા જાણકારી આપી કે કંપની આ અપમાનજનક, ઘૃણાત્મક અને મજાક ઉડાવતી ટ્વિટને ડિલીટ નહી કરે પણ કોઈ રાજનેતા નિયમ તોડશે તો ટ્વિટર વોર્નિંગ લેબલ હેઠળ તેને હાઈડ કરી દેશે. જેથી અન્ય કોઈ યુઝર્સ તે ટ્વિટને ના જોઈ શકે, તેની સાથે એક વ્યુનો ઓપ્શન પણ હશે, જેની પર ક્લિક કરતાં તે ટ્વિટ દેખાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેની સાથે જે વોર્નિંગ લેબલ મોકલવામાં આવશે, તે અપમાનજનક વ્યવહારને લઈને લાગૂ કરવામાં આવેલા ટ્વિટર નિયમ આ ટ્વિટ પર લાગૂ થાય છે. ટ્વિટરે નિર્ધારિત કર્યુ છે કે આ જનતાના હિતમાં થઈ શકે છે તેથી આ ટ્વિટ હાજર રહેશે.

આ પણ વાંચો: PM મોદીની ટીમમાં ‘લકી ક્લાસ ઓફ 1984’, ગુજરાત કેડરના રાકેશ અસ્થાન સહિત YC મોદીનો સમાવેશ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article