લોન ધારકો માટે આવ્યા માઠા સમાચાર! RBIએ સતત બીજી વખત રેપો રેટમાં ન કર્યો કોઈ ફેરફાર

|

Feb 06, 2020 | 8:17 AM

RBIએ આ વખતે લોન ધારકોને ઝટકો આપ્યો છે. રેપો રેટમાં સતત બીજી વખત કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને રેપો રેટને 5.15% યથાવત રાખવામાં આવ્યો છે. RBIની ત્રણ દિવસની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી. ડિસેમ્બર માસમાં યોજાયેલ બેઠકમાં પણ વ્યાજ દરો સ્થિર રાખવામાં આવ્યા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

લોન ધારકો માટે આવ્યા માઠા સમાચાર! RBIએ સતત બીજી વખત રેપો રેટમાં ન કર્યો કોઈ ફેરફાર

Follow us on

RBIએ આ વખતે લોન ધારકોને ઝટકો આપ્યો છે. રેપો રેટમાં સતત બીજી વખત કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને રેપો રેટને 5.15% યથાવત રાખવામાં આવ્યો છે. RBIની ત્રણ દિવસની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી. ડિસેમ્બર માસમાં યોજાયેલ બેઠકમાં પણ વ્યાજ દરો સ્થિર રાખવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

RBIએ નાણાંકીય વર્ષ 2020-21માં GDP ગ્રોથ 6% રહેવાનું અનુમાન કર્યું છે. પ્રથમ 6 માસમાં રિટેલ મોંઘવારી દરનું અનુમાન વધારીને 5%- 5.4% કરવામાં આવ્યુ છે. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ ઝડપથી વધવાથી ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી દર 7.35% એ પહોંચ્યો હતો જે 5.5 વર્ષમાં સૌથી વધુ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડૂતોના ક્યારે આવશે અચ્છે દિન? શું શાકભાજીની ખેતી કરીને ખેડૂતોએ કરી ભૂલ?

RBI પોલીસી બનાવતી વખતે રિટેલ મોંઘવારી દરને ધ્યાનમાં રાખે છે. આરબીઆઈનું લક્ષ્ય એ હોય છે કે રિટેલ મોંઘવારી દર 4% રહે પરંતુ તેમાં 2% ઘટાડો અથવા તો વધારો થઈ શકે છે. ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી દર 6% થી પણ ઉપર રહ્યો હતો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article