નિર્ભયા ગેંગરેપ કેસમાં રાષ્ટ્રપતિએ દયા અરજી નામંજૂર કર્યા બાદ આ દિવસે અપાશે ફાંસી

|

Jan 17, 2020 | 11:53 AM

નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય ગુનેગારોનું નવું ડેથ વોરંટ કોર્ટે જાહેર કરી દીધુ છે. ચારેય આરોપીને 1 ફેબ્રુઆરીની સવારે 6 કલાકે ફાંસી આપવામાં આવશે. આ પહેલાના કેસમાં ગુનેગાર મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરી દેવાઈ છે. દયા અરજી પહેલા પટિયાલા હાઉસ કોર્ટે ચારેય ગુનેગારને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ગુનેગાર મુકેશ સિંહ […]

નિર્ભયા ગેંગરેપ કેસમાં રાષ્ટ્રપતિએ દયા અરજી નામંજૂર કર્યા બાદ આ દિવસે અપાશે ફાંસી

Follow us on

નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય ગુનેગારોનું નવું ડેથ વોરંટ કોર્ટે જાહેર કરી દીધુ છે. ચારેય આરોપીને 1 ફેબ્રુઆરીની સવારે 6 કલાકે ફાંસી આપવામાં આવશે. આ પહેલાના કેસમાં ગુનેગાર મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરી દેવાઈ છે. દયા અરજી પહેલા પટિયાલા હાઉસ કોર્ટે ચારેય ગુનેગારને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ગુનેગાર મુકેશ સિંહ કોર્ટ પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે પોતાના 57 ઉમેદવારની યાદી કરી જાહેર

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, જ્યાં સુધી ગુનેગારોને ફાંસીએ નહીં લટકાવવામાં આવે, ત્યાં સુધી મારી દિકરીને ન્યાય મળશે નહીં. મને છેલ્લા સાત વર્ષથી તારીખ પર તારીખ અપાઈ રહી છે. દરેક જગ્યાએ ગુનેગારો માટેના માનવાધિકારનું ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ શું અમારા માનવાધિકાર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article