પુલવામા CRPF પર થયેલા હુમલાના વધુ એક આતંકીની NIAએ કરી ધરપકડ, જૈશનાં 5 આંતકી ઝડપાયા

|

Apr 14, 2019 | 12:18 PM

પુલવામાના લેથપોરા માં CRPFના ગ્રુપ સેન્ટરમાં થયેલા આત્મઘાતી હમલામાં 5માં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. NIA એ ઈરશાદ અહેમદ નામના એક આતંકીની ધરપકડ કરી છે. ઈરશાદ અહેમદ કાશ્મીરના રત્નીપોરા વિસ્તારનો રહેવાસી છે. આ પહેલા આ મામલે ફૈયાજ અહેમદ માગરે, મંસૂર અહેમદ બટ્ટ, નિસાર અહેમદ તાંત્રે અને હિલાલ અંબાદ્રીની ધરપકડ કરવી આવી છે. Web Stories View […]

પુલવામા CRPF પર થયેલા હુમલાના વધુ એક આતંકીની NIAએ કરી ધરપકડ, જૈશનાં 5 આંતકી ઝડપાયા

Follow us on

પુલવામાના લેથપોરા માં CRPFના ગ્રુપ સેન્ટરમાં થયેલા આત્મઘાતી હમલામાં 5માં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. NIA એ ઈરશાદ અહેમદ નામના એક આતંકીની ધરપકડ કરી છે.

ઈરશાદ અહેમદ કાશ્મીરના રત્નીપોરા વિસ્તારનો રહેવાસી છે. આ પહેલા આ મામલે ફૈયાજ અહેમદ માગરે, મંસૂર અહેમદ બટ્ટ, નિસાર અહેમદ તાંત્રે અને હિલાલ અંબાદ્રીની ધરપકડ કરવી આવી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ઈરશાદ અહેમદને લેથપોરા CRPF ગ્રુપ સેન્ટર પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ ગણવામાં આવે છે. ઈરશાદે આતંકીઓને રહેવાની અને હુમલા માટે ગાડીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત હુમલા પહેલા રેકી પણ ઈરશાદે કરી હોવાનું સામે આવ્યું છે.

TV9 Gujarati

મળતી માહિતી મુજબ ઈરશાદ અહેમદ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો આતંકી છે અને મરી ગયેલા જૈશના કમાન્ડર નૂર મોહમ્મદ તાંત્રેનો અંગત માણસ હતો. નૂર મોહમ્મદને સૈન્યએ 2017માં આંતકી અથળામણમાં માર્યો હતો. તેથી નૂર મોહમ્મદના મોતનો બદલો લેવા માટે CRPF કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 5 જવાનો શહીદ થયાં હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:16 pm, Sun, 14 April 19

Next Article