કોણ છે એ ખેડૂત જેણે પોતાના ખેતરમાં ફૂલોથી સજાવ્યું ‘મોદી’નું નામ?

Oct 29, 2018 | 5:37 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે. મોદી જ્યારે 31 ઑક્ટોબરે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરશે ત્યારે નર્મદા જિલ્લાના સમારીયા ગામના ખેડૂત ઉપેન્દ્રસિંહે પોતાના ખેતરમાં મોદીનું નામ લખ્યું ખેતરમાં ફૂલોનું વાવેતર એ રીતે કર્યું કે તેમાંથી ‘મોદી’નું નામ ઉગી આવ્યું છે. તેમને પીળા ફૂલોની વચ્ચે લાલ ગલગોટાઓનું વાવેતર કર્યું હતું. Web Stories […]

કોણ છે એ ખેડૂત જેણે પોતાના ખેતરમાં ફૂલોથી સજાવ્યું મોદીનું નામ?

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે. મોદી જ્યારે 31 ઑક્ટોબરે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરશે ત્યારે નર્મદા જિલ્લાના સમારીયા ગામના ખેડૂત ઉપેન્દ્રસિંહે પોતાના ખેતરમાં મોદીનું નામ લખ્યું

ખેતરમાં ફૂલોનું વાવેતર એ રીતે કર્યું કે તેમાંથી ‘મોદી’નું નામ ઉગી આવ્યું છે. તેમને પીળા ફૂલોની વચ્ચે લાલ ગલગોટાઓનું વાવેતર કર્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ માટે ઉપેન્દ્રસિંહે પોતાના ખેતરમાં આશરે 50 હજારનો ખર્ચ કરી ગલગોટા અને ફૂલોનું વાવેતર કર્યું છે.જેનાથી તેમને રોજના 7થી 8 હજારની આવક થાય છે

ઉપેન્દ્રસિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે ઘણો જ આદરભાવ છે. જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે કંઇક નવું કરવાનું નક્કી કર્યું હતું. અને PM મોદીના ગુજરાત આગમન પહેલા ફૂલોનું તૈયાર થઇ જાય તે રીતે વાવેતર કર્યું હતું.

જુઓ વીડિયો :‘MODI’fied Marigold farm at Narmada | Farmer’s unique way to welcome PM-Tv9

Next Article