સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડની તડામાર તૈયારી, વિવિધ સુરક્ષા એજન્સીઓના કેવડિયામાં ધામા

|

Oct 24, 2020 | 9:12 AM

નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ થવાની છે. જેમાં દેશની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ ભાગ લેશે. આ એકતા પરેડમાં પ્રધાનમંત્રી પણ આવનાર છે. 31 ઓક્ટોબરે સરદાર પટેલ જ્યંતિના દિવસે સ્ટેચ્યુની બાજુમાં આવેલા પરેડ ગ્રાઉન્ડમાં દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પરેડ કરવામાં આવશે. જેમાં CIFS, CRPF, NSG, BSF એન DRFની ટીમો પરેડમાં જોડાવા માટે આવી […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડની તડામાર તૈયારી, વિવિધ સુરક્ષા એજન્સીઓના કેવડિયામાં ધામા

Follow us on

નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ થવાની છે. જેમાં દેશની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ ભાગ લેશે. આ એકતા પરેડમાં પ્રધાનમંત્રી પણ આવનાર છે. 31 ઓક્ટોબરે સરદાર પટેલ જ્યંતિના દિવસે સ્ટેચ્યુની બાજુમાં આવેલા પરેડ ગ્રાઉન્ડમાં દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પરેડ કરવામાં આવશે. જેમાં CIFS, CRPF, NSG, BSF એન DRFની ટીમો પરેડમાં જોડાવા માટે આવી પહોંચી છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 9:04 am, Sat, 24 October 20

Next Article