My Name is not ‘Khan’, Muskan એ રાખ્યું ‘Bhartiya’ નામ, યુવતી રંગાઈ દેશભક્તિના રંગે

|

Jan 26, 2021 | 4:21 PM

My Name is not 'Khan' જાતિ અને ધર્મના બંધનો તોડીને એક યુવતીએ પોતાને દેશની ઓળખ આપી છે. 33 વર્ષીય મુસ્લિમ યુવતી મુસ્કાને 'Khan' અટક ને બદલીને 'Bhartiya' કરી દીધી છે

My Name is not Khan, Muskan એ રાખ્યું  Bhartiya નામ, યુવતી રંગાઈ દેશભક્તિના રંગે

Follow us on

My Name is not ‘Khan’ જાતિ અને ધર્મના બંધનો તોડીને એક યુવતીએ પોતાને દેશની ઓળખ આપી છે. 33 વર્ષીય મુસ્લિમ યુવતી મુસ્કાને  ‘Khan’ અટક ને બદલીને ‘Bhartiya’ કરી દીધી છે. આવું કરતા પહેલા તેને ખૂબ જ પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મુસ્કાન દબાણ હેઠળ આવ્યા વિના તેમના નિર્ણય પર અડગ ઉભી રહી અને અટક બદલવાની સ્પષ્ટ સૂચના પ્રકાશિત કરી. આ ઉપરાંત આધારકાર્ડમાં અટક બદલવાની અરજી પણ કરવામાં આવી છે. મુસ્કાન કહે છે કે તેનો જન્મ ભારતમાં થયો છે  અને ભારત  દેશ સિવાય બીજું કંઇ જ તેના માટે મહત્વનું નથી. તેને અટક બદલવાનો વિચાર તો ઘણા સમય પહેલાનો હતો, પરંતુ આ વર્ષે તેને તેના નિર્ણય પર અમલ કરી દીધો અને ‘ખાન’ માંથી ‘ભારતીય’ કરી નાખી.

Muskan Khan Bhartiya

દફતરમાં કામ-કાજની શરૂઆત થાય છે દેશભક્તિ ગીતથી-
Real estate marketing કંપની ચલાવનાર Muskan ની office માં 200 કર્મચારી છે. સવારે office ખુલે ત્યારે દેશભક્તિ ગીત ‘એ વતન વતન મેરે આબાદ રહે તું’ પછી જ ઓફિસના કામ કાજ શરૂ થાય છે. મુસ્કાન કહે છે કે તેમણે જાતિ અથવા ધર્મના આધારે ક્યારેય કોઈને પૂછ્યું નથી બાકી નોકરીઓ મેળવવા માટે થઈને લોકો ધર્મ-જાતિ આધારિત ઓળખાણો અને ભલામણ લોઈને આવતા હોય છે. તે માને છે કે નોકરી કે કામ કાજ આવડત પાર મળે છે નહીં કે ધર્મ જાતિ આધાર પર.

શું ખરાબ છે ‘ખાન’ નામ ?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જયારે તેને Khan નામ બદલીને Bhartiya નામ રાખવામાંની જાહેર સૂચના પ્રગટ કરી ત્યારે તેમના સગા વ્હાલા તેંમજ ઘરના લોકોને તે પસંદ નહોતું આવ્યું. કહ્યું કે શું ખરાબી છે ખાન નામમાં ? ત્યારે હિના એ જવાબ આપ્યો કે હું માત્ર નામ બદલાવું છું ધર્મ નહીં. ભારતીય નામ રાખીને દેશની ઓળખ જ મેળવી છે તેમાં ખોટું શું છે ?પછીથી તેઓ પણ માની ગયા હતા

 

 

Next Article