મુંબઈમાં પડ્યો એવો વરસાદ કે વાહનો પણ ડૂબી ગયા, જુઓ VIDEO

|

Jun 28, 2019 | 10:44 AM

મુંબઈમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. ગુરુવાર રાતથી મુંબઈ અને તેની આસપાસના શહેરોમાં જોરદાર બેટીંગ કરી રહ્યો છે. મુંબઈમાં અતી ભારે વરસાદથી મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. BMC દ્વાર એક VIDEO જોહેર કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે પાણીના પ્રવાહમાં વાહનો પણ તણાઈ રહ્યા છે. તંત્ર દ્વાર લોકોને પાણી ભરેલા વિસ્તારોમાં […]

મુંબઈમાં પડ્યો એવો વરસાદ કે વાહનો પણ ડૂબી ગયા, જુઓ VIDEO

Follow us on

મુંબઈમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. ગુરુવાર રાતથી મુંબઈ અને તેની આસપાસના શહેરોમાં જોરદાર બેટીંગ કરી રહ્યો છે. મુંબઈમાં અતી ભારે વરસાદથી મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. BMC દ્વાર એક VIDEO જોહેર કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે પાણીના પ્રવાહમાં વાહનો પણ તણાઈ રહ્યા છે.

તંત્ર દ્વાર લોકોને પાણી ભરેલા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરી છે. લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. મુંબઈના અંધેરી વિસ્તારનો આ VIDEO સામે આવ્યો છે. જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને વરસાદનું જોર વધતા વાહનો પણ તણાવા લાગ્યા હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ પણ વાંચો: સુરતમાં સતત પડી રહ્યો છે ભારે વરસાદ, સિવિલ હોસ્પિટલમાં ભરાયા પાણી, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article