મુકેશ અંબાણીએ મિલિંદ દેવડાને કર્યો સપોર્ટ તો તેમના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન મોદીની રેલીમાં જોડાયા

|

Apr 27, 2019 | 3:51 AM

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ થોડા દિવસ પહેલા જ દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાના સમર્થનમાં સામે આવ્યા હતા. હવે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીનું ભાષણ સાંભળવા માટે આવેલા લોકોમાં બેઠેલા નજરે પડયા હતા. TV9 Gujarati Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો […]

મુકેશ અંબાણીએ મિલિંદ દેવડાને કર્યો સપોર્ટ તો તેમના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન મોદીની રેલીમાં જોડાયા

Follow us on

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ થોડા દિવસ પહેલા જ દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાના સમર્થનમાં સામે આવ્યા હતા.

હવે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીનું ભાષણ સાંભળવા માટે આવેલા લોકોમાં બેઠેલા નજરે પડયા હતા.

TV9 Gujarati

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પેલેક્ષમાં વડાપ્રધાન મોદીની રેલીમાં સૌથી આગળની લાઈનમાં અનંત અંબાણી બેઠેલા નજરે પડયા હતા. તેમને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા અને દેશને સમર્થન કરવા માટે આવ્યા છે.

થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીએ દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પરથી ચૂંટણ લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાનું સમર્થન કર્યુ હતું. દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પર 29 એપ્રિલના રોજ ચોથા તબક્કામાં મતદાન થશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article