VIDEO: સુંધા માતા પર્વત પર ભારે વરસાદ, મંદિર પરિસર માંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

|

Aug 28, 2019 | 4:12 AM

રાજસ્થાનમાં આવેલા સુંધા માતા પર્વત પર ભારે વરસાદ વરસ્યો છે. સુંધા માતાજીના મંદિર પરિસર, પગથિયામાં પાણી ફરી વળ્યું છે. પર્વત પર ભારે વરસાદથી નીચે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. 2017માં પણ સુંધા માતા પર્વત પર ભારે વરસાદ થયો હતો. વરસાદના કારણે પર્વત પરથી નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. […]

VIDEO: સુંધા માતા પર્વત પર ભારે વરસાદ, મંદિર પરિસર માંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

Follow us on

રાજસ્થાનમાં આવેલા સુંધા માતા પર્વત પર ભારે વરસાદ વરસ્યો છે. સુંધા માતાજીના મંદિર પરિસર, પગથિયામાં પાણી ફરી વળ્યું છે. પર્વત પર ભારે વરસાદથી નીચે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. 2017માં પણ સુંધા માતા પર્વત પર ભારે વરસાદ થયો હતો. વરસાદના કારણે પર્વત પરથી નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે પ્રબળો ધનલાભના યોગો છે

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article