મોબાઈલ નેટવર્કની સમસ્યાથી પરેશાન છો તો ઉપયોગી થશે આ નવો નિયમ

|

Oct 18, 2019 | 11:23 AM

મોબાઈલ ફોનના ગ્રાહકોને એમએનપીની સુવિધા આપવામાં આવે છે. જેના દ્વારા ગ્રાહકો પોતાના ઓપરેટરને બદલી શકે છે. ઘણાં વિસ્તારોમાં નેટવર્કને લઈને સમસ્યાઓ આવતી હોય છે અથવા તો રિચાર્જ પેકેજની કિંમતને લઈને પણ MNP કરવામાં આવતી હોય છે. Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ ગરમીમાંથી ઘરે પરત ફર્યા […]

મોબાઈલ નેટવર્કની સમસ્યાથી પરેશાન છો તો ઉપયોગી થશે આ નવો નિયમ

Follow us on

મોબાઈલ ફોનના ગ્રાહકોને એમએનપીની સુવિધા આપવામાં આવે છે. જેના દ્વારા ગ્રાહકો પોતાના ઓપરેટરને બદલી શકે છે. ઘણાં વિસ્તારોમાં નેટવર્કને લઈને સમસ્યાઓ આવતી હોય છે અથવા તો રિચાર્જ પેકેજની કિંમતને લઈને પણ MNP કરવામાં આવતી હોય છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શું છે MNPને લઈને સારા સમાચાર?


જ્યારે પણ કોઈ ગ્રાહક MNP કરાવે તો તેને 7 દિવસ સુધી રાહ જોવી પડે છે. ધારો કે કોઈપણ વ્યક્તિને એક નેટવર્ક પ્રોવાઈડરમાંથી અન્ય પ્રોવાઈડર સાથે જોડાવું હોય તો એપ્લીકેશન કર્યા બાદ 7 દિવસ સુધી રાહ જોવી પડે છે. આ સમય ઘટાડીને હવે 2 દિવસ કરી દેવાયો છે. માત્ર 2 જ દિવસમાં મોબાઈલ ફોનના સિમ કાર્ડની કંપની બદલાઈ જશે.

આ પણ વાંચો :   રાજકોટના પારસી ચોકમાં હોટલમાં તોડફોડ કરનાર શખ્સનું પોલીસે જાહેરમાં કાઢ્યું સરઘસ

ક્યારથી મળશે આ સુવિધા?


ટ્રાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 4થી 10 નવેમ્બર સુધી મોબાઈલ નંબર પોર્ટેબિલીટી કરી શકાશે નહીં. 11 નવેમ્બરથી પોર્ટેબિલીટી કરી શકાશે. જેમાં માત્ર 2 દિવસનો સમય લાગશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેવી રીતે બદલી શકશો સર્વિસ પ્રોવાઈડર? 

જો તમે કોઈ અન્ય કંપનીમાં જવા માગો છો તો તમારે તમારા મોબાઈલ ફોનથી 1900 પર ‘PORT Mobile Number’ મેસેજ કરવાનો રહેશે. જે બાદ નજીકના સર્વિસ પ્રોવાઈડરની દુકાને જઈને તમે કંપની ચેન્જ કરી શકો છો.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article