શું Truecaller પોતાના યુઝર્સ માટે ચેતવણી! કંપનીનું આ બગ તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે

|

Jul 31, 2019 | 10:10 AM

જો Truecaller એપ્લિકેશનનો વપરાશ કરો છો કે તેને ડાઉનલોડ કરવાના છો તો સાવધાન રહેવાની જરૂર છે. Truecallerના નામથી જાણીતી આ એપ્લિકેશનમાં એક ખતરનાક બગ આવી ગયું છે. આ બગના કારણે યુપીઆઈ પેમેન્ટ માટે તમે આપમેળે રજિસ્ટ્રેશન થઈ રહ્યા છો. અનેક યુઝર્સે આ મામલે ફરિયાદ કરી છે. યુઝર્સોનું કહેવું છે કે, Truecaller દ્વારા તેમના યુઝર્સને ICICI […]

શું Truecaller પોતાના યુઝર્સ માટે ચેતવણી! કંપનીનું આ બગ તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે

Follow us on

જો Truecaller એપ્લિકેશનનો વપરાશ કરો છો કે તેને ડાઉનલોડ કરવાના છો તો સાવધાન રહેવાની જરૂર છે. Truecallerના નામથી જાણીતી આ એપ્લિકેશનમાં એક ખતરનાક બગ આવી ગયું છે. આ બગના કારણે યુપીઆઈ પેમેન્ટ માટે તમે આપમેળે રજિસ્ટ્રેશન થઈ રહ્યા છો. અનેક યુઝર્સે આ મામલે ફરિયાદ કરી છે. યુઝર્સોનું કહેવું છે કે, Truecaller દ્વારા તેમના યુઝર્સને ICICI બેંકને એક મેસેજ કરવામાં આવે છે. જે UPI રજિસ્ટ્રેશન માટે હોઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો હેરાન કરનારી બાબત એવી છે કે, આ મેસેજ Truecallerના એવા યુઝર્સને પણ મોકલવામાં આવે છે કે, જેઓનું ICICI બેંકમાં ખાતુ પણ નથી. યુઝર્સનું કહેવું છે કે, તેમની મંજૂરી વગર જ બેંકમાં તેમનું UPI રજિસ્ટ્રેશન કરવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Truecaller કંપનીએ આ વાતને સ્વીકારી છે કે, આ બધુ એક બગના કારણે થઈ રહ્યું છે. અને આ બગવાળા એપ્લિકેશનના વર્જનને પ્લે-સ્ટોરને હટાવી દીધા છે. કંપની પણ પોતાની સિસ્ટમમાં આ બગની તપાસ કરી રહી છે. Truecaller કંપનીએ 2017માં UPI પેમેન્ટ માટે ICICI બેંક સાથે ભાગીદારી કરી હતી.

[yop_poll id=”1″]

Next Article