સ્વતંત્રતા દિવસે મક્કામાં લાગ્યા ભારત ઝીંદાબાદના નારા, જુઓ VIDEO

|

Aug 16, 2019 | 4:43 AM

સ્વતંત્રતા દિન નિમિત્તે મક્કામાં પણ ભારત જિંદાબાદના નારા લાગ્યા. ગુજરાત સહિત દેશભરમાં 73મા સ્વતંત્રતા દિવસની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશવાસીઓ જ નહી પણ વિદેશમાં વસતા ભારતીયોએ પણ સ્વતંત્રતા દિવસને ઉજવ્યો હતો. આ શ્રેણીમાં સુરત અને અમદાવાદના હાજીઓ પણ કેમ બાકાત રહે. તેમણે પણ સાઉદી અરબના મક્કામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. […]

સ્વતંત્રતા દિવસે મક્કામાં લાગ્યા ભારત ઝીંદાબાદના નારા, જુઓ VIDEO

Follow us on

સ્વતંત્રતા દિન નિમિત્તે મક્કામાં પણ ભારત જિંદાબાદના નારા લાગ્યા. ગુજરાત સહિત દેશભરમાં 73મા સ્વતંત્રતા દિવસની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશવાસીઓ જ નહી પણ વિદેશમાં વસતા ભારતીયોએ પણ સ્વતંત્રતા દિવસને ઉજવ્યો હતો. આ શ્રેણીમાં સુરત અને અમદાવાદના હાજીઓ પણ કેમ બાકાત રહે. તેમણે પણ સાઉદી અરબના મક્કામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. તેઓ મક્કામાં પવિત્ર હજયાત્રા માટે ગયા છે, જ્યાં તેમણે ભારત જિંદાબાદનો જયઘોષ કર્યો હતો અને હર્ષોલ્લાસ સાથે આઝાદી દિવસની ઉજવણી કરી હતી. હાજીઓએ રાષ્ટ્રગાન પણ ગાયું હતું. સાથે જ તેમણે દેશની પ્રગતિ અને દેશમાં શાંતિ જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં વૃક્ષ ધરાશાયી થતાં બાઇક ચાલકનું મોત, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article