VIDEO હૈદરાબાદના હેવાનોને મળી સજા: માયાવતીએ બિરદાવી પોલીસની કામગીરી, ઉત્તરપ્રદેશ પોલીસને શિખામણ લેવા સલાહ

|

Dec 06, 2019 | 7:51 AM

આ તરફ બસપાના અધ્યક્ષ માયાવતીએ પણ પોલીસની કામગીરીને બિરદાવી છે. તેમણે કહ્યું કે, નિર્ભયા દુષ્કર્મ કેસમાં પણ આવી કાર્યવાહી થઈ હોય તો, પીડિતાના પરિવારને ન્યાય માટે રાહ ન જોવી પડત. આ સાથે માયાવતીએ ઉત્તરપ્રદેશની પોલીસને પણ હૈદરાબાદ પોલીસથી શિખામણ લેવાની વાત કરી હતી. આ પણ વાંચો: VIDEO બળાત્કારીઓ ઠાર: એન્કાઉન્ટર સ્થળે લોકોની ભીડ ઉમટી, લોકોએ […]

VIDEO હૈદરાબાદના હેવાનોને મળી સજા: માયાવતીએ બિરદાવી પોલીસની કામગીરી, ઉત્તરપ્રદેશ પોલીસને શિખામણ લેવા સલાહ

Follow us on

આ તરફ બસપાના અધ્યક્ષ માયાવતીએ પણ પોલીસની કામગીરીને બિરદાવી છે. તેમણે કહ્યું કે, નિર્ભયા દુષ્કર્મ કેસમાં પણ આવી કાર્યવાહી થઈ હોય તો, પીડિતાના પરિવારને ન્યાય માટે રાહ ન જોવી પડત. આ સાથે માયાવતીએ ઉત્તરપ્રદેશની પોલીસને પણ હૈદરાબાદ પોલીસથી શિખામણ લેવાની વાત કરી હતી.

આ પણ વાંચો: VIDEO બળાત્કારીઓ ઠાર: એન્કાઉન્ટર સ્થળે લોકોની ભીડ ઉમટી, લોકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી અને ફટાકડા ફોડી કર્યું અભિવાદન

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article