મસૂદ અઝહર જ છે પુલવામા આતંકી હુમલાનો ગુનેગાર, પાકિસ્તાનની ARMY HOSPITALમાંથી આપી હતી હુમલાની મંજૂરી, લડાકાઓને કરેલો AUDIO મૅસેજમાં ખુલાસો

|

Feb 17, 2019 | 8:26 AM

પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી અને જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો જ હાથ હતો. ફરી એક વાર આ વાતની પુષ્ટિ થઈ છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 22-12-2024 નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી […]

મસૂદ અઝહર જ છે પુલવામા આતંકી હુમલાનો ગુનેગાર, પાકિસ્તાનની ARMY HOSPITALમાંથી આપી હતી હુમલાની મંજૂરી, લડાકાઓને કરેલો AUDIO મૅસેજમાં ખુલાસો

Follow us on

પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી અને જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો જ હાથ હતો. ફરી એક વાર આ વાતની પુષ્ટિ થઈ છે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

મળતી માહિતી મુજબ મસૂદ અઝહરે પાકિસ્તાનમાં રાવલપિંડી ખાતેની આર્મી બેસ હૉસ્પિટલમાંથી પુલવામા આતંકી હુમલાને પોતાની મંજૂરી આપી હતી. તે છેલ્લા ચાર મહિનાઓથી આ હૉસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે, પરંતુ હૉસ્પિટલમાંથી પણ તેણે ભારત વિરોધી આતંકી પ્રવૃત્તિઓએ ચાલુ રાખી છે. બીમારીના કારણે તે મહત્વની બેઠકોમાં ભાગ નથી લઈ શકી રહ્યો, પરંતુ તમામ મોટા નિર્ણયો તે હૉસ્પિટલમાં જ લઈ રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે પુલવામા આતંકી હુમલા માટે 8 દિવસ પહેલા જ લડાકાઓ તૈયાર કરી લેવાયા હતા, પરંતુ મસૂદ અઝરે આ આખા હુમલાની તૈયારી માટે પોતાના લડાકાઓને ઑડિયો મૅસેજ વડે સંદેશ મોકલ્યો હતો. આ સંદેશમાં મસૂદ અઝહરે લડાકાઓને કહ્યુ હતું કે તેના ભત્રીજા ઉસ્માનના મોતનો બદલો લેવાનો છે.

નોંધનીય છે કે ઉસ્માનને ગયા વર્ષે સલામતી દળોએ એનકાઉન્ટરમાં ઠાર કર્યો હતો. મસૂદ અઝહરનો જે ઑડિયો મૅસેજ બહાર આવ્યો છે, તેમાં સાંભળી શકાય છે કે મસૂદ અઝહર લોકોને ભારત વિરુદ્ધ ઉશ્કેરી રહ્યો અને હુમલામાં વધુમાં વધુ લોકોને મારવામાં આવે, તેવું કહી રહ્યો છે.

[yop_poll id=1503]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:23 am, Sun, 17 February 19

Next Article