કોંગ્રેસે વડાપ્રધાન મોદીને પત્ર લખીને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ‘ભારત રત્ન’ આપવાની કરી માગ

|

Oct 26, 2019 | 5:59 AM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ભારત રત્ન આપવાની માગ કરી છે. તેમને તે પણ આગ્રહ કર્યો છે કે મોહાલી સ્થિત એરપોર્ટનું નામ ‘શહીદ-એ-આજમ ભગતસિંહ એરપોર્ટ’ કરવામાં આવે. Congress Lok Sabha MP Manish Tewari urged Prime Minister Narendra Modi to accord India's highest civilian award Bharat Ratna […]

કોંગ્રેસે વડાપ્રધાન મોદીને પત્ર લખીને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ભારત રત્ન આપવાની કરી માગ

Follow us on

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ભારત રત્ન આપવાની માગ કરી છે. તેમને તે પણ આગ્રહ કર્યો છે કે મોહાલી સ્થિત એરપોર્ટનું નામ ‘શહીદ-એ-આજમ ભગતસિંહ એરપોર્ટ’ કરવામાં આવે.

મનીષ તિવારીએ કહ્યું કે શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવે બ્રિટિશ સામ્રાજ્યવાદની વિરૂદ્ધ જે વિરોધ કર્યો. તેનાથી દેશભક્તોની એક પેઢી પ્રેરિત થઈ અને ત્યારે આ સેનાનીઓએ 23 માર્ચ 1931ના રોજ સર્વોચ્ચ બલિદાન આપ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મનીષ તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો કે 26 જાન્યુઆરી 2020ના રોજ આ ત્રણ શહીદોને ભારત રત્ન આપવામાં આવે. તેને અધિકૃત રીતે શહીદ-એ-આજમ જાહેર કરવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article