VIDEO: અચાનક આખલો વિફર્યો અને લોકો પર કરી દીધો હુમલો, એકનું મોત

|

Jun 28, 2019 | 1:39 PM

કર્ણાટકના વિજયપુરા ખાતે આખલાની હુમલાથી એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના સ્થાનિક તહેવારની ઉજવણી દરમિયાન બની હતી. વીડિયો ત્યાં જ જોનાર દ્વારા ઉતારવામાં આવ્યો છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું […]

VIDEO: અચાનક આખલો વિફર્યો અને લોકો પર કરી દીધો હુમલો, એકનું મોત

Follow us on

કર્ણાટકના વિજયપુરા ખાતે આખલાની હુમલાથી એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના સ્થાનિક તહેવારની ઉજવણી દરમિયાન બની હતી. વીડિયો ત્યાં જ જોનાર દ્વારા ઉતારવામાં આવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વીડિયોમાં જોઈ શકાય છે કે આખલો હુમલો કરે છે અને તેના લીધે તે વ્યક્તિ ભારે ઈજાઓ થાય છે. આ આખલાના પણ તહેવારના લીધે  તૈયાર કરવામાં આવ્યો હોય છે અને ત્યારે જ તે બધા પર હુમલો કરી દે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઘટના 23 જૂનના રોજ બની છે અને તેમાં સ્થાનિક બાલાભિમા નામના 40 વર્ષના વ્યક્તિનું મોત નીપજ્યું છે. તેમનું મોત આખલાના હુમલાથી ભારે ઈજાઓના કારણે નીપજ્યું છે.

આ પણ વાંચો:  VIDEO: સુરતમાં મોતનો થાંભલો, પુણાગામમાં વીજ થાંભલાને અડકી જતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article