વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવા બદલ મળી આવી ધમકીઓ!

|

May 04, 2019 | 2:53 AM

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં શહેરના કાઝી અને મસ્જિદના એક ઈમામને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓના વખાણ કરવાને બદલે મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. પોલીસે જણાવ્યું કે બંને લોકોને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ધમકી આપનારા લોકોએ કહ્યું કે આ બંનેને ઈદ પહેલા મારી નાખવામાં આવશે. કોતવાલી પોલીસે ચાર નામાંકિત અને પાંચ અજ્ઞાત […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવા બદલ મળી આવી ધમકીઓ!

Follow us on

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં શહેરના કાઝી અને મસ્જિદના એક ઈમામને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓના વખાણ કરવાને બદલે મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

પોલીસે જણાવ્યું કે બંને લોકોને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ધમકી આપનારા લોકોએ કહ્યું કે આ બંનેને ઈદ પહેલા મારી નાખવામાં આવશે. કોતવાલી પોલીસે ચાર નામાંકિત અને પાંચ અજ્ઞાત લોકો સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

TV9 Gujarati

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

 

પોલીસના કહેવા અનુસાર શહેરના કાઝી મૌલાના જરતાબ રજા ખા અને મસ્જિદના ઈમામ હાફિઝ ઈસરારને પહેલા કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી પછી તેમને સમર્થક તબરેજને રોકીને શહેરના ઘણાં લોકોએ હેરાન કર્યો.

આ પણ વાંચો: ઓડિશામાં ‘ફેની’ વાવાઝોડાથી ભારે નુકસાન, 8 લોકોના મોત, હવે આ રાજય તરફ આગળ વધ્યું વાવાઝોડુ

ધમકી આપવાવાળાએ કહ્યું કે બંને લોકોને ઈદ પહેલા મારી નાખવામાં આવશે. શહેરના કાઝીનું કહેવું છે કે તેમને ફોન પર પણ ધમકીઓ મળી રહી છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article