જમ્મૂ-કાશ્મીરમાં મોટો આતંકી હુમલો નિષ્ફળ, સુરક્ષાદળોએ IED વિસ્ફોટકોના જથ્થાને નિષ્ક્રિય કર્યો

|

Sep 28, 2020 | 6:11 PM

જમ્મૂ કાશ્મીરમાં એક મોટો આતંકી હુમલો નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. સુરક્ષાદળોને ગાડીમાંથી IED વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો છે. રાજપોરાના અવીગુંડમાં એક કારમાંથી વિસ્ફોટક મળ્યા. સુરક્ષાદળોએ IED વિસ્ફોટકોના જથ્થાને નિષ્કિય કર્યો છે. હિઝબુલનો આતંકી ગોળીબાર બાદ ત્યાંથી કાર છોડીને ફરાર થયો હોવાની વિગતો મળી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક […]

જમ્મૂ-કાશ્મીરમાં મોટો આતંકી હુમલો નિષ્ફળ, સુરક્ષાદળોએ IED વિસ્ફોટકોના જથ્થાને નિષ્ક્રિય કર્યો

Follow us on

જમ્મૂ કાશ્મીરમાં એક મોટો આતંકી હુમલો નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. સુરક્ષાદળોને ગાડીમાંથી IED વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો છે. રાજપોરાના અવીગુંડમાં એક કારમાંથી વિસ્ફોટક મળ્યા. સુરક્ષાદળોએ IED વિસ્ફોટકોના જથ્થાને નિષ્કિય કર્યો છે. હિઝબુલનો આતંકી ગોળીબાર બાદ ત્યાંથી કાર છોડીને ફરાર થયો હોવાની વિગતો મળી છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:50 am, Thu, 28 May 20

Next Article