ધોનીના હાથમાં 15 ઓગસ્ટ સુધી બેટ નહીં પણ જોવા મળશે AK-47 રાઇફલ અને ગ્રેનેટ, આજથી આર્મીમાં શરૂ કરશે ડ્યુટી, જાણો 15 દિવસ સુધી ધોની કયા હથિયારો ચલાવશે અને શું કામ કરશે?

|

Jul 31, 2019 | 7:50 AM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની 31 જુલાઈથી જમ્મુ-કાશ્મીરમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકેની પેટ્રોલિંગ સેવા શરૂ કરવા જઇ રહ્યા છે. સેનાએ આ અંગેની માહિતી આપી છે. પેરા કમાન્ડોની બટાલિયનમાં ધોની 15 દિવસની ડ્યુટી કરશે. 15 ઓગસ્ટની ઉજવણી કર્યા બાદ તેઓ તાલીમ માટે બેંગ્લોર જશે. આતંકવાદી વિસ્તારમાં ધોની 19 કિલોગ્રામ સામાન લઈ જશે. Web Stories View […]

ધોનીના હાથમાં 15 ઓગસ્ટ સુધી બેટ નહીં પણ જોવા મળશે AK-47 રાઇફલ અને ગ્રેનેટ, આજથી આર્મીમાં શરૂ કરશે ડ્યુટી, જાણો 15 દિવસ સુધી ધોની કયા હથિયારો ચલાવશે અને શું કામ કરશે?

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની 31 જુલાઈથી જમ્મુ-કાશ્મીરમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકેની પેટ્રોલિંગ સેવા શરૂ કરવા જઇ રહ્યા છે. સેનાએ આ અંગેની માહિતી આપી છે. પેરા કમાન્ડોની બટાલિયનમાં ધોની 15 દિવસની ડ્યુટી કરશે. 15 ઓગસ્ટની ઉજવણી કર્યા બાદ તેઓ તાલીમ માટે બેંગ્લોર જશે. આતંકવાદી વિસ્તારમાં ધોની 19 કિલોગ્રામ સામાન લઈ જશે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કચ્છના ડેમોમાં આવ્યા નવા નીર, લોકોમાં ફેલાઈ ખુશી, જુઓ VIDEO

ધોની દિવસ અને રાત બંને પાળીમાં ફરજ બજાવશે. આ દરમિયાન ધોની પાસે 3 મેગેઝિન છે જેનું વજન 5 કિલો, યુનિફોર્મ-3 કિલો, 2 કિલો જૂતા, 3 થી 6 ગ્રેનેડ 4 કિલો, હેલ્મેટ 1 કિલો, બુલેટપ્રૂફ જેકેટ 4 કિલો હશે. જેનું કુલ વજન 19 કિલો થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ધોની ઈચ્છે છે કે પોતે ઓફિસર્સ મેસને બદલે 50-60 સૈનિકો સાથે બેરેકમાં રહે. સ્વાદિષ્ટ બટર ચિકન માટે જાણીતી આ બટાલિયનમાં અઠવાડિયામાં ત્રણ દિવસ ચિકન મળશે. વર્ષ-2011 માં ધોનીને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ રેન્ક મળી હતી. આ તાલીમનો ભાગ હોવાને કારણે તેણે BCCIને પહેલેથી જ લખ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર તે ટીમમાં ભાગ નહીં લે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શ્રીનગરના બાદામી બાગ કેન્ટ વિસ્તારમાં ધોની 8-10 સૈનિકોની ટુકડી સાથે પેટ્રોલિંગ કરશે. આ દરમિયાન તેમને AK-47 રાઇફલ અને 6 ગ્રેનેડ અને બુલેટપ્રૂફ જેકેટ આપવામાં આવશે. તેમને 4-4 કલાકની બે પાળીમાં કરવાનું રહેશે. જ્યારે ધોનીએ દિવસમાં ફરજ બજાવવાની હશે ત્યારે તેણે સવારે 4:00 વાગ્યે ઉઠવું પડશે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article