કેમ મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝિવાને કિડનેપ કરવા માંગે છે પ્રીતિ ઝિન્ટા?

|

May 08, 2019 | 8:42 AM

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. આ ફોટોમાં તે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે દેખાય છે. ફોટો શેર કરતા પ્રીતિ ઝિન્ટાએ લખ્યું કે તે ધોનીની પુત્રી ઝિવાની મોટી ફેન છે. પ્રીતિ ઝિન્ટાએ ફોટો શેર કરતા કેપ્શન લખ્યું કે કેપ્ટન કુલના ઘણાં બધા […]

કેમ મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝિવાને કિડનેપ કરવા માંગે છે પ્રીતિ ઝિન્ટા?

Follow us on

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. આ ફોટોમાં તે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે દેખાય છે.

ફોટો શેર કરતા પ્રીતિ ઝિન્ટાએ લખ્યું કે તે ધોનીની પુત્રી ઝિવાની મોટી ફેન છે. પ્રીતિ ઝિન્ટાએ ફોટો શેર કરતા કેપ્શન લખ્યું કે કેપ્ટન કુલના ઘણાં બધા મારા સહિત ફેન્સ હશે પણ હવે હું તેમની પુત્રી ઝિવાની ફેન છું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

TV9 Gujarati

 

મજાક કરતા પ્રીતિ ઝિન્ટાએ લખ્યું કે ધોનીને સાવધાન રહેવા માટે કહું છુ. હું ક્યારેય પણ ઝિવાને કિડનેપ કરી શકું છુ. પ્રીતિ ઝિન્ટાએ તેની સાથે એક ઈમોજી પણ બનાવ્યું હતુ. તેની સાથે પ્રીતિ ઝિન્ટાએ લોકોને પણ આ પોસ્ટ પર કેપ્શન આપવા માટે કહ્યું.

ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝિવા સોશિયલ મીડિયા સ્ટાર છે. તેની કયૂટનેસના બધા જ લોકો દીવાના છે. ઝિવાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તાજેત્તરમાં એક વીડિયો સામે આવ્યો હતો કે જેમાં તે બધાને મતદાન કરવાની અપીલ કરી રહી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article