મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ કર્યુ મતદાન, 93 વર્ષની વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી આપ્યો સંદેશ

|

Oct 21, 2019 | 8:58 AM

    Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો કરીના […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ કર્યુ મતદાન, 93 વર્ષની વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી આપ્યો સંદેશ

Follow us on

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજ્યની તમામ 288 વિધાનસભા સીટ પર મતદાન ચાલી રહ્યું છે. મત આપવા માટે ફિલ્મસ્ટાર, સેલેબ્રિટીથી લઈ નેતા અને ક્રિકેટર પણ મતદાન મથકે પહોંચી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ મુંબઈમાં મતદાન કર્યુ, મતદાન મથક પર એક 93 વર્ષના વૃદ્ધ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમને જોઈને સ્મૃતિ ઈરાનીએ તેમની સાથે વાતચીત કરી. વૃદ્ધે સ્મૃતી ઈરાનીની પૂછ્યુ કે તમે અમેઠી કેમ જતાં રહ્યા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જ્યારે 93 વર્ષના વૃદ્ધ મતદાન કરવા માટે આવી શકે છે તો બધાને મતદાન કરવું જોઈએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article