મેડિકલના વિદ્યાર્થીનો વિચિત્ર કિસ્સો સાંભળીને તમે પણ કહેશો કે આવું તો ગર્લફ્રેન્ડ સાથે કોણ કરે, પોલીસે કરી લીધી ધરપકડ

|

May 11, 2019 | 10:03 AM

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ દ્વારા મેડિકલના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે આ વિદ્યાર્થીએ પોતાની ગર્લફેન્ડ પાસે મેડિકલ કોલેજની ફી માગી હતી. જેને લઈને મેડિકલના વિદ્યાર્થી વિરુદ્ધ ખંડણી અને છેતરપિંડીનો મામલો દાખલ થયો છે. સમગ્ર મામલો જાણીને તમે પણ ચોંકી જવાના છો. ઔરંગાબાદ મેડિકલ કોલેજમાં આ વિદ્યાર્થીએ ગત વર્ષે […]

મેડિકલના વિદ્યાર્થીનો વિચિત્ર કિસ્સો સાંભળીને તમે પણ કહેશો કે આવું તો ગર્લફ્રેન્ડ સાથે કોણ કરે, પોલીસે કરી લીધી ધરપકડ

Follow us on

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ દ્વારા મેડિકલના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે આ વિદ્યાર્થીએ પોતાની ગર્લફેન્ડ પાસે મેડિકલ કોલેજની ફી માગી હતી. જેને લઈને મેડિકલના વિદ્યાર્થી વિરુદ્ધ ખંડણી અને છેતરપિંડીનો મામલો દાખલ થયો છે.

સમગ્ર મામલો જાણીને તમે પણ ચોંકી જવાના છો. ઔરંગાબાદ મેડિકલ કોલેજમાં આ વિદ્યાર્થીએ ગત વર્ષે એડમિશન લીધું હતું. જ્યાં તેની ગર્લફેન્ડ પણ અભ્યાસ કરતી હતી. છોકરો અભ્યાસમાં હોશિયાર હોવા છતાં પહેલા વર્ષમાં જ નાપાસ થઈ ગયો. જેને લઈ 4 વર્ષના કોર્સમાં તેને બીજા વર્ષમાં એડિમિશન નહોતું મળ્યું.

આ પણ વાંચોઃ સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો 20 વર્ષનો એક વિદ્યાર્થી!

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

TV9 Gujarati

 

નાપાસ થયા બાદ છોકરો બહુ ગુસ્સે ભરાયો હતો. અને ખરાબ પરિણામનું જવાબદાર પોતાની ગર્લફેન્ડને માનતો હતો. અને પોતાના પહેલા વર્ષની ફી ગર્લફેન્ડ પાસે માગવાનું શરૂ કરી દીધુ. વારંવાર પોતાની ગર્લફેન્ડને ફીના રૂપિયા માટે હેરાન કરતો હતો. ગર્લફેન્ડે ફી માગવાની વાતને ધ્યાનબહાર કરી દીધુ. જેને લઈ છોકરાએ સોશિયલ મીડિયામાં પોતાની ગર્લફ્રેન્ડ વિશે અભદ્ર ટિપ્પણીઓ પોસ્ટ કરી દીધી. જે બાદ ગર્લફ્રેન્ડે પોલીસને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article