AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઇમાં ભારે વરસાદના કારણે CM દેવેન્દ્ર ફડણવીસનું સ્થાનિકોને સૂચન, જરૂર વગર ઘર બહાર ન નીકળવું

તો મુંબઇની હાલની સ્થિતિને જોઇ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જરૂર વગર ઘરની બહાર ન નીકળવા લોકોને સલાહ આપી છે. મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. અને સમગ્ર્ મુંબઇની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એટલું જ નહિં અધિકારીઓને સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ પણ વાંચોઃ મુંબઈમાં ભારે વરસાદની હવાઈ મુસાફરી પર માઠી […]

મુંબઇમાં ભારે વરસાદના કારણે CM દેવેન્દ્ર ફડણવીસનું સ્થાનિકોને સૂચન, જરૂર વગર ઘર બહાર ન નીકળવું
| Updated on: Jul 02, 2019 | 6:19 AM
Share

તો મુંબઇની હાલની સ્થિતિને જોઇ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જરૂર વગર ઘરની બહાર ન નીકળવા લોકોને સલાહ આપી છે. મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. અને સમગ્ર્ મુંબઇની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એટલું જ નહિં અધિકારીઓને સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

આ પણ વાંચોઃ મુંબઈમાં ભારે વરસાદની હવાઈ મુસાફરી પર માઠી અસર, છેલ્લા 2 દિવસથી ફ્લાઈટ્સ મોડી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુંબઈનો પોશ ગણાતો વિસ્તાર બાંદ્રા પાણીમાં તરતો થઈ ગયો છે. માર્ગો પર પાણી ભરાતા સંખ્યાબંધ વાહનો બંધ પડ્યા છે. લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી બંગલાથી નજીકમાં જ આવેલા સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">