PM મોદી સાથે CM ઉદ્ધવ ઠાકરેની મુલાકાત, જાણો CAA-NRC મામલે શું વાત થઈ?

|

Feb 21, 2020 | 2:33 PM

મહારાષ્ટ્રની રાજનીતિમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ સાથે મળીને સરકાર બનાવી છે. જ્યારે એક લાંબી સફર ભાજપ અને શિવસેના વચ્ચે હતી તેને આ વખતે સીએમ સીટને લઈને શિવસેનાએ છોડી દીધી છે. જો કે શુક્રવારના રોજ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને તેઓએ સીએએ, એનઆરસી અને એનપીઆર અંગે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપી […]

PM મોદી સાથે CM ઉદ્ધવ ઠાકરેની મુલાકાત, જાણો CAA-NRC મામલે શું વાત થઈ?

Follow us on

મહારાષ્ટ્રની રાજનીતિમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ સાથે મળીને સરકાર બનાવી છે. જ્યારે એક લાંબી સફર ભાજપ અને શિવસેના વચ્ચે હતી તેને આ વખતે સીએમ સીટને લઈને શિવસેનાએ છોડી દીધી છે. જો કે શુક્રવારના રોજ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને તેઓએ સીએએ, એનઆરસી અને એનપીઆર અંગે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપી હતી.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શું કહ્યું CM ઉદ્ધવ ઠાકરેએ?
પીએમ મોદીની સાથેની મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોની પરિષદમાં કહ્યું કે પીએમ સાથેની મુલાકાતમાં મેં સીએએ અને એનઆરસીની લઈને મારી દુવિધા રાખી હતી. એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું નથી. જે એનપીઆર આવી રહ્યું છે કે તે માત્ર વસ્તી ગણતરી માટે છે. મને કહેવામાં આવ્યું કોઈની નાગરિકતા નહીં લેવામાં આવે.

આ પણ વાંચો :   મહારાષ્ટ્રના CM બન્યા પછી પ્રથમ વખત દિલ્હી જઈ રહ્યા છે ઉદ્ધવ ઠાકરે, PM મોદી અને સોનિયા ગાંધીની કરશે મુલાકાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઉપરાંત તેઓએ કહ્યું કે દેશમાં એક માહોલ બનાવવામાં આવ્યો છે કે મુસ્લમાન ખતરામાં છે. જે ખરેખર નથી. એનપીઆરથી કોઈને ખતરો નથી. જો અમને આ બાબતે કોઈ ખતરો લાગશે તો અમે ફરીથી વાત કરીશું. આ મુલાકાતની જાણકારી પીએમઓ ઓફિસના ટ્વીટર હેન્ડલથી પણ આપવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article