લોકસભાની ચૂંટણી માટેલ રાફેલ ડીલ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. જેના માટે કોંગ્રેસ અને તમામ વિપક્ષ તરફથી ભાજપ અને કેન્દ્રની મોદી સરકારને નિશાનો બનાવવામાં આવી રહી છે. જેના પર ભાજપ પણ પોતાના જ હિસાબે જવાબ આપી રહ્યું છે. આ મામલે દિલ્હીના ભાજપ નેતા સરદાર આરપી સિંહે પોસ્ટરની મદદથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ […]
લોકસભાની ચૂંટણી માટેલ રાફેલ ડીલ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. જેના માટે કોંગ્રેસ અને તમામ વિપક્ષ તરફથી ભાજપ અને કેન્દ્રની મોદી સરકારને નિશાનો બનાવવામાં આવી રહી છે. જેના પર ભાજપ પણ પોતાના જ હિસાબે જવાબ આપી રહ્યું છે. આ મામલે દિલ્હીના ભાજપ નેતા સરદાર આરપી સિંહે પોસ્ટરની મદદથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા પર નિશાન સાધ્યું છે.
ભાજપ નેતાએ પોસ્ટર પર લખ્યું છે કે, ગલી ગલી શોર હૈ, જીજા સાલા ચોર હૈ. આ પ્રકારનું એક પોસ્ટર ભાજપની રાષ્ટ્રીય ઓફિસની બહાર લગાવવામાં આવ્યું છે. આરપી સિંહે કહ્યું કે, રાફેલ કહીને રાહુલ ગાંધી જાતે જ ફેલ થઈ ગયા છે. કારણ કે, તેમની પાસે કોઈ જ પુરાવા નથી. તેઓ વડાપ્રધાન મોદી પર પાયા વગરનો આરોપ લગાવી રહ્યા છે.
વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
આ તરફ ભાજપ પણ કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યું છે. જેમાં કોંગ્રેસનું કહેવામાં આવે છે કે, ભાજપ માત્રે જુમાલાબાજી કરીને પોસ્ટર લગાવી રહ્યા છે. આગામી ચૂંટણીઓમાં ભાજપ માત્ર પોસ્ટર સુધી જ રહી જવાનું છે.