ચૂંટણી રેલીઓમાં મમતા બેનર્જીએ વડાપ્રધાન પર કર્યા આકરા પ્રહારો

|

May 06, 2019 | 4:26 PM

તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ‘જય શ્રી રામ’ ભાજપનો નારો છે અને તે દરેક વ્યક્તિને આ નારો લગાવવા માટે પ્રયત્ન કરી રહી છે. મમતા બેનર્જીએ ચૂંટણી રેલીઓમાં પૂછયુ કે શું ચૂંટણી આવતા જ રામ ચંદ્ર ભાજપના ચૂંટણી એજન્ટ બની જાય છે? ભાજપ અને નરેન્દ્ર મોદી જે ઈચ્છે છે, તે […]

ચૂંટણી રેલીઓમાં મમતા બેનર્જીએ વડાપ્રધાન પર કર્યા આકરા પ્રહારો

Follow us on

તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ‘જય શ્રી રામ’ ભાજપનો નારો છે અને તે દરેક વ્યક્તિને આ નારો લગાવવા માટે પ્રયત્ન કરી રહી છે.

મમતા બેનર્જીએ ચૂંટણી રેલીઓમાં પૂછયુ કે શું ચૂંટણી આવતા જ રામ ચંદ્ર ભાજપના ચૂંટણી એજન્ટ બની જાય છે? ભાજપ અને નરેન્દ્ર મોદી જે ઈચ્છે છે, તે બોલવા માટે કોઈને મજબૂર ના કરી શકાય. પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ કયારેય આવી નથી.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

તેમને કહ્યું કે બંગાળના લોકોનો નારો બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનો ‘વંદે માતરમ્’ અને નેતાજી સુભાષ ચંદ્ર બોસનો ‘જય હિન્દ’ છે. હું ભાજપ કે મોદીનું નામ નહી લઉં. તે બંગાળની સંસ્કૃતિને ખત્મ કરવાના પ્રયત્ન કરી રહ્યાં છે.

આ પણ વાંચો: પાકિસ્તાને ફરી ગુજરાતના 30 માછીમારોની કરી ધરપકડ

મમતા બેનર્જીએ કહ્યું કે TMCને કહી કહેવા પહેલા વડાપ્રધાને બધાને જણાવવું જોઈએ કે તેમને નોટબંધીથી કેટલા કમાયા? તેમને આરોપ લગાવ્યો કે મોદી માટે કોઈ સામે બોલતું નથી કારણ કે તેમને CBI અને ઈન્કમ ટેક્ષની રેડ પડવાનો ડર હોય છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article