LAC પર હિંસક અથડામણ બાદ ભારતે ચીન સરહદ પર વધારી ચોકસાઈ, સુરક્ષા દળનાં જવાનો બન્યા સતર્ક, હેલીકોપ્ટર દ્વારા શરૂ કરાયું સર્વેલન્સ

|

Jun 17, 2020 | 12:44 PM

LAC પર ચીન સાથે હિંસક અથડામણને લઇને ભારતે ચીન સરહદ પર ચોકસાઇ વધારી છે. ભારતીય સીમા સુરક્ષા દળના જવાનો હવે વધુ સતર્ક બન્યા છે અને ભારતીય સીમામાં એરફોર્સના હેલિકોપ્ટર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ભારતે ચીન બોર્ડર પર પોતાની સ્ટ્રેન્થ વધારી છે અને મોટી સંખ્યામાં સૈનિકોનો જમાવડો કર્યો […]

LAC પર હિંસક અથડામણ બાદ ભારતે ચીન સરહદ પર વધારી ચોકસાઈ, સુરક્ષા દળનાં જવાનો બન્યા સતર્ક, હેલીકોપ્ટર દ્વારા શરૂ કરાયું સર્વેલન્સ
http://tv9gujarati.in/lac-par-hinshak-…-thi-surveylance/

Follow us on

LAC પર ચીન સાથે હિંસક અથડામણને લઇને ભારતે ચીન સરહદ પર ચોકસાઇ વધારી છે. ભારતીય સીમા સુરક્ષા દળના જવાનો હવે વધુ સતર્ક બન્યા છે અને ભારતીય સીમામાં એરફોર્સના હેલિકોપ્ટર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ભારતે ચીન બોર્ડર પર પોતાની સ્ટ્રેન્થ વધારી છે અને મોટી સંખ્યામાં સૈનિકોનો જમાવડો કર્યો છે. હાલ હેલિકોપ્ટરો દ્વારા સતત એર સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે ગઇકાલે LAC પર ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે હિંસક અથડામણ સર્જાઇ હતી જેમાં ભારતના કેટલાક જવાનો શહીદ પણ થયા હતા. આ ઘટના બાદ હવે ભારતીય સેનાઓ ચીન સરહદ પર ચોકસાઇ વધારી છે.

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Next Article