ખુશખબરી! 15 દિવસમાં 1 હજાર રેલવે સ્ટેશન પર શરૂ થઈ મફતમાં વાઈ-ફાઈની સુવિધા

|

Aug 19, 2019 | 3:48 PM

ભારતીય રેલવેએ માત્ર 15 દિવસમાં એક હજાર નવા સ્ટેશન પર મફતમાં વાઈ-ફાઈ સુવિધાને શરૂ કરી દીધી છે. આ પ્રકારે દેશના કુલ 3 હજાર સ્ટેશનો પર આ સુવિધા મળવા લાગી છે. રેલવેએ રાજસ્થાનના એલનાબાદ સ્ટેશન પર આ સેવાને સોમવારથી શરૂ કરી. આ સ્ટેશન ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર ડિવીજનમાં પડે છે. આ સ્ટેશનથી હરિયાણાથી રાજસ્થાનમાં પ્રવેશ થાય […]

ખુશખબરી! 15 દિવસમાં 1 હજાર રેલવે સ્ટેશન પર શરૂ થઈ મફતમાં વાઈ-ફાઈની સુવિધા

Follow us on

ભારતીય રેલવેએ માત્ર 15 દિવસમાં એક હજાર નવા સ્ટેશન પર મફતમાં વાઈ-ફાઈ સુવિધાને શરૂ કરી દીધી છે. આ પ્રકારે દેશના કુલ 3 હજાર સ્ટેશનો પર આ સુવિધા મળવા લાગી છે. રેલવેએ રાજસ્થાનના એલનાબાદ સ્ટેશન પર આ સેવાને સોમવારથી શરૂ કરી. આ સ્ટેશન ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર ડિવીજનમાં પડે છે. આ સ્ટેશનથી હરિયાણાથી રાજસ્થાનમાં પ્રવેશ થાય છે. 3 ઓગસ્ટે રાજસ્થાનના રાણા પ્રતાપનગર 20 હજારમું સ્ટેશન બન્યું હતું. જ્યાં આ સેવા શરૂ કરવામાં આવી હતી.

રેલવેએ તેમના સહયોગી એકમ રેલટેલના કોર્પોરેશનને 6 હજાર સ્ટેશન પર મફતમાં વાઈ-ફાઈ સુવિધા શરૂ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. જાન્યુઆરી 2016માં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી તેની શરૂઆત કરવામાં આવી હતી અને 16 મહિનામાં 1600 સ્ટેશનો પર તેની શરૂ કરવામાં આવ્યા હતા. પહેલા ગૂગલ અને હવે ટાટા ટ્રસ્ટની સાથે બાકીના સ્ટેશનો પર આ સુવિધા શરૂ કરવાની તૈયારીમાં છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રેલટેલના CMD પુનિત ચાવલાએ કહ્યું કે અમે આવનારા મહિનામાં બાકીના સ્ટેશનો પર આ સુવિધા પુરી પાડીશું. કોઈ પણ મુસાફરને આ સેવાનો ઉપયોગ કરવા માટે તેમના સ્માર્ટફોનમાં વાઈ-ફાઈ મોડને ઓન કરવાનું રહેશે. ત્યારબાદ તેને રેલવાયર વાઈ-ફાઈ નેટવર્કને પસંદ કરવું પડશે. મોબાઈલ નંબર આપવો પડશે, જેની પર OTP મોકલવામાં આવશે. OTP સબમિટ કર્યા પછી મુસાફર આ સેવાનો પ્રયોગ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article