ભારતમાં કોરોના વાયરસની દસ્તક, કેરળમાં પ્રથમ કેસ નોંધાયો

|

Jan 30, 2020 | 10:21 AM

ચીનમાં ફેલાયેલો કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશમાં ફેલાઈ ગયો છે. કોરોના વાયરસની ચપેટમાં આવવાથી ચીનમાં 170 લોકોના મોત થયા છે. જ્યારે 7,783 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર […]

ભારતમાં કોરોના વાયરસની દસ્તક, કેરળમાં પ્રથમ કેસ નોંધાયો

Follow us on

ચીનમાં ફેલાયેલો કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશમાં ફેલાઈ ગયો છે. કોરોના વાયરસની ચપેટમાં આવવાથી ચીનમાં 170 લોકોના મોત થયા છે. જ્યારે 7,783 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વુહાનથી કેરળ પરત આવેલો વિદ્યાર્થી કોરોના વાયરસથી સંક્રમિત છે. કોરોના વાયરસ શ્રીલંકા, ઈન્ડોનેશિયા, સંયૂક્ત અરબ અમીરાત, ઓસ્ટ્રેલિયા, તિબ્બત સહિત ઘણા દેશોમાં પહોંચી ચૂક્યો છે. ભારત સરકાર ચીનના વુહાનમાં હાજર ભારતીયોને સ્વદેશ લાવવાની તૈયારી કરી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દિલ્હી: જામિયા વિસ્તારમાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

Next Article