Karnataka: શાળા ખુલતા જ 25 શિક્ષકો કોરોના સંક્રમતિ થયા

|

Jan 06, 2021 | 3:57 PM

Karnataka: સ્કૂલો ખુલવાના 5 દિવસમાં 25થી વધારે શિક્ષકોને થયો છે કોરોના. કર્ણાટકમાં 25થી વધુ શિક્ષકો કોરોના પોઝિટિવ મળ્યા

Karnataka: શાળા ખુલતા જ 25 શિક્ષકો કોરોના સંક્રમતિ થયા

Follow us on

Karnataka: સ્કૂલો ખુલવાના 5 દિવસમાં 25થી વધારે શિક્ષકોને થયો છે કોરોના. કર્ણાટકમાં 25થી વધુ શિક્ષકો શાળાઓ અને કોલેજો ખોલવાના આદેશના 5 દિવસ પછી જ કોરોના પોઝિટિવ મળ્યા છે. જેથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ડર છવાઇ ગયો છે. ફક્ત બેલાગવી જિલ્લામાં જ 18 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કર્ણાટક સરકારે આદેશ આપ્યો હતો કે, તમામ અધ્યાપન અને નોન-ટીચિંગ સ્ટાફને શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલતા પહેલા કોરોના ટેસ્ટ કરાવવો પડશે. જે શાળાઓમાં ચેપ લાગ્યો છે, તેને સીલ કરી એક સપ્તાહ પછી ખોલવાનો નિર્ણય કરાયો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article