AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓનલાઈન 27,500 રુપિયાનો કેમેરા મગાવ્યો અને બોક્સ ખોલ્યું તો……

ઓનલાઈન શોપિંગને લઈને ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો ઓફરમાં જોઈને વસ્તુઓ મગાવે છે અને ડિલીવરી સમયે બોક્સ ખૂલે ત્યારે કંઈક અલગ જ વસ્તુઓ મળે છે. આવો એક કિસ્સો કન્નુરમાં સામે આવ્યો છે. વિશ્નુ સુરેશએ ફ્લિપકાર્ટ પરથી સાડા સત્તાવીસ હજારનો કેમેરા મગાવ્યો હતો. જ્યારે તેઓ બોક્સ ખોલે છે ત્યારે તેમના હોંશ ઉડી જાય છે. […]

ઓનલાઈન 27,500 રુપિયાનો કેમેરા મગાવ્યો અને બોક્સ ખોલ્યું તો......
| Updated on: Dec 02, 2019 | 2:44 PM
Share

ઓનલાઈન શોપિંગને લઈને ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો ઓફરમાં જોઈને વસ્તુઓ મગાવે છે અને ડિલીવરી સમયે બોક્સ ખૂલે ત્યારે કંઈક અલગ જ વસ્તુઓ મળે છે. આવો એક કિસ્સો કન્નુરમાં સામે આવ્યો છે. વિશ્નુ સુરેશએ ફ્લિપકાર્ટ પરથી સાડા સત્તાવીસ હજારનો કેમેરા મગાવ્યો હતો. જ્યારે તેઓ બોક્સ ખોલે છે ત્યારે તેમના હોંશ ઉડી જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Flipkart Delivered Wrong Product to Customer

તસવીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો :   બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ, જુઓ શું કહી રહ્યાં છે વિદ્યાર્થીઓ?

27,500ની કિંમતના કેમેરાની જગ્યાએ બોક્સમાં ટાઈલ્સ મળી આવે છે. ઈકાર્ટ દ્વારા આ પાર્સલ ડિલીવર કરવામાં આવ્યું હોય છે. આ પાર્સલમાં કેમેરાની મેન્યુઅલ, વોરંટી કાર્ડ તો મળી આવે છે અને તેની ટાઈલ્સ હોય છે. આમ કેમેરાની જગ્યાએ ટાઈલ્સ મુકી દેવાઈ છે.

Kannur man orders camera and Flipkart delivers him pack of tiles

આ બાબતે વિશ્નુ સુરેશ ફરિયાદ કરે છે અને કંપનીના રિટેલર દ્વારા ખાતરી આપવામાં આવે છે કે તેઓ પ્રોડક્ટ ફરીથી મોકલી આપશે. આ પહેલીવાર આવા કિસ્સાઓ સામે આવ્યા નથી. આઈફોનના બદલે સાબુ બોક્સમાંથી નીકળ્યો હોય તેવા પણ ઘટનાઓ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
g clip-path="url(#clip0_868_265)">