જમ્મૂ-કાશ્મીર: ફારૂક અબ્દુલ્લાને નજરકેદમાંથી મુક્ત કરવા આદેશ, 4 ઓગસ્ટથી હતા નજરબંધ

|

Mar 13, 2020 | 9:09 AM

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂખ અબ્દુલ્લાને મુક્ત કરવામાં આવ્યા છે. ગત 4 ઓગસ્ટથી જ ફારૂખ અબ્દુલ્લા નજરબંધ હતા. કલમ 370 હટાવ્યા બાદ સાડા સાત મહિના ફારૂખ અબ્દુલ્લા નજરબંધ રહ્યાં. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ કોઈ અપ્રિય ઘટનાથી બચવા ટોચના નેતાઓને નજરબંધ કરી દેવામાં આવ્યા હતા. જેમાં ફારૂખ અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા, મહબૂબા મુફ્તી, સજ્જાદ લોન સહિત અનેક […]

જમ્મૂ-કાશ્મીર: ફારૂક અબ્દુલ્લાને નજરકેદમાંથી મુક્ત કરવા આદેશ, 4 ઓગસ્ટથી હતા નજરબંધ

Follow us on

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂખ અબ્દુલ્લાને મુક્ત કરવામાં આવ્યા છે. ગત 4 ઓગસ્ટથી જ ફારૂખ અબ્દુલ્લા નજરબંધ હતા. કલમ 370 હટાવ્યા બાદ સાડા સાત મહિના ફારૂખ અબ્દુલ્લા નજરબંધ રહ્યાં. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ કોઈ અપ્રિય ઘટનાથી બચવા ટોચના નેતાઓને નજરબંધ કરી દેવામાં આવ્યા હતા. જેમાં ફારૂખ અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા, મહબૂબા મુફ્તી, સજ્જાદ લોન સહિત અનેક નેતા સામેલ હતા.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: ધો.10ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો

Next Article