જમ્મુ-કાશ્મીરઃ પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં સુરક્ષા જવાનોએ આંતકીઓ પર કર્યો સૌથી મજબૂત હુમલો,4 આતંકીઓને કર્યા ઠાર

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં સોમાવારના રોજ આતંકવાદીઓ અને ભારતીય સૈનિકોની વચ્ચે ભારે ગોળીબારી થઈ છે. જેમાં સમગ્ર વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે અને આતંકીઓને સેનાએ ઘેરી લીધા છે. પ્રાપ્ત માહિતીના આધારે લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદી સેનાના જવાનોએ ઠાર કર્યા છે. પરંતુ ત્યાં કેટલા આતંકવાદીઓ છુપાયેલા છે તેની જાણકારી હજુ સુધી મળી નથી. #JammuAndKashmir : 4 […]

જમ્મુ-કાશ્મીરઃ પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં સુરક્ષા જવાનોએ આંતકીઓ પર કર્યો સૌથી મજબૂત હુમલો,4 આતંકીઓને કર્યા ઠાર
Follow Us:
| Updated on: Apr 01, 2019 | 4:15 AM

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં સોમાવારના રોજ આતંકવાદીઓ અને ભારતીય સૈનિકોની વચ્ચે ભારે ગોળીબારી થઈ છે. જેમાં સમગ્ર વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે અને આતંકીઓને સેનાએ ઘેરી લીધા છે. પ્રાપ્ત માહિતીના આધારે લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદી સેનાના જવાનોએ ઠાર કર્યા છે. પરંતુ ત્યાં કેટલા આતંકવાદીઓ છુપાયેલા છે તેની જાણકારી હજુ સુધી મળી નથી.

પુલવામા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની 44 આરઆર બટાલિયન, સેના અને એસઓજીએ સંયુક્ત રીતે અભિયાન ચાલાવી રહ્યા છે. સુરક્ષાના ભાગ રુપે જવાનોએ તમામ વિસ્તારોને ઘેરીને ત્યાં સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. આ આતંકવાદીઓની પાસેથી 2 એકે 47 રાઈફલ, 1 એસએલઆર અને 1 પિસ્તોલ મળેલ છે. હજુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : દેના બેન્ક અને વિજ્યા બેન્કનું બેન્ક ઓફ બરોડમાં આજથી મર્જર, ગ્રાહકોની વધશે મુશ્કેલી, આ કામ જરૂરથી કરવા પડશે

થોડા સમય પહેલા બડગામમાં આતંકવાદીઓની સાથે અથડામણ થઈ હતી. તેમાં મરાયેલા આતંકવાદીઓ પાસેથી સુરક્ષા જવાનોને એમ4 રાઈફલ મળી હતી. બડગામ સેન્ટ્રલ કાશ્મીરમાં આવે છે અને ત્યાં સુરક્ષા જવાનોને ત્યાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમી મળી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">