ભારત ફરી ધ્રુજ્યું ભૂકંપથી! જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં ભૂકંપ

|

Sep 09, 2019 | 8:14 AM

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સરહદ પર સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 12.10 વાગ્યે હિમાચલના ચંબામાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 હતી. જો કે આ સમયગાળા દરમિયાન કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર નથી. અડધા કલાકમાં 2 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]

ભારત ફરી ધ્રુજ્યું ભૂકંપથી! જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં ભૂકંપ

Follow us on

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સરહદ પર સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 12.10 વાગ્યે હિમાચલના ચંબામાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 હતી. જો કે આ સમયગાળા દરમિયાન કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર નથી. અડધા કલાકમાં 2 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રવિવારે આ વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. સોમવારે બપોરે 12.10 વાગ્યે હિમાચલ પ્રદેશના જમ્મુ-કાશ્મીરના ભાગ અને ચંબામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે લોકોને અચાનક આ આંચકા અનુભવાયા, ત્યારે તેમનામાં અંધાધૂંધીની સ્થિતિ થઈ. લોકો તેમના ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યાએ આવી ગયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પહેલા રવિવારે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ઓછા તીવ્રતાના ભુકંપના 2 આંચકા અનુભવાયા હતા. કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર નથી. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતાના ભુકંપનો પહેલો આંચકો સવારે 3:30 વાગ્યે અનુભવાયો હતો જ્યારે બીજો આંચકો સવારે 4:00 વાગ્યે અનુભવાયો હતો. બંને ભૂકંપનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરની સરહદ ચંબામાં હતું.

આ પણ વાંચો: સુરતવાસીઓ ચેતી જજો! વિદ્યાર્થીઓની થઈ રહી છે હત્યા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article