આ ચાર રસ્તા જ્યાંથી પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં કરે છે ઘુસણખોરી, ભારતે પાકિસ્તાનને સોંપ્યા મજબૂત પુરાવા

|

Mar 01, 2019 | 2:52 PM

પાકિસ્તાન તરફથી આતંકવાદીઓને ભારત મોકલવા અંગેની વાત લાંબા સમયથી કરવામાં આવી રહી છે. જેમાં પણ બાલાકોટ આતંકીઓનું સૌથી મોટું હબ માનવામાં આવી રહ્યું છે. આજે તમને જણાવીશું કે, આતંકીઓ બાલાકોટ થઈને કયાં રસ્તે સીમામાં પ્રવેશ કરે છે. મુખ્યત્વે ચાર માર્ગોથી કરે છે ભારતમાં પ્રવેશ બાલાકોટ-કેલ- સોનપિંડી-મુરી-દુધનિયાલ (તમામ POKમાં આવેલ છે)>ઠંડા પાણી જંગલ>જુમા ગુંદ> નર> પુઠા […]

આ ચાર રસ્તા જ્યાંથી પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં કરે છે ઘુસણખોરી, ભારતે પાકિસ્તાનને સોંપ્યા મજબૂત પુરાવા

Follow us on

પાકિસ્તાન તરફથી આતંકવાદીઓને ભારત મોકલવા અંગેની વાત લાંબા સમયથી કરવામાં આવી રહી છે. જેમાં પણ બાલાકોટ આતંકીઓનું સૌથી મોટું હબ માનવામાં આવી રહ્યું છે. આજે તમને જણાવીશું કે, આતંકીઓ બાલાકોટ થઈને કયાં રસ્તે સીમામાં પ્રવેશ કરે છે.

મુખ્યત્વે ચાર માર્ગોથી કરે છે ભારતમાં પ્રવેશ

બાલાકોટ-કેલ- સોનપિંડી-મુરી-દુધનિયાલ (તમામ POKમાં આવેલ છે)>ઠંડા પાણી જંગલ>જુમા ગુંદ> નર> પુઠા ખાન> ગલી> મરહમા જંગલ> દુલીપુરા>કુનન પોશપોરા>ડીડી કૂટ (કુપવાડા જિલ્લા)

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બીજો રસ્તો છે

બાલાકોટ-કેલ- સોનપિંડી-મુરી-દુધનિયાલ (તમામ POKમાં આવેલ છે)>કૈંઠાવલી જંગલ>બંસાવલી બૈખ>શાલાબટુ જંગલ>ગુગલ ડારા>અવૂરા જંગલ>હલમતપોરા>ગુલગામ> બતરગામ>ગુશી>મગલ જંગલ (કુપવાડા જિલ્લા)

ત્રીજો રસ્તો

બાલાકોટ-કેલ- સોનપિંડી-મુરી-દુધનિયાલ-લુંડા (તમામ POKમાં આવેલ છે)>રંગસર>કાલાબન જંગલ>રંગબલા>નર>ઝકાનાકા>ગુરૂદાજી>ગગલ> લોલાબ(કુપવાડા જિલ્લા)

આ ઉપરાંત પણ એક રસ્તો

બાલાકોટ-કેલ- (તમામ POKમાં આવેલ છે)>ઠંડા પાણી જંગલ>મોલંગ>સુંદરમાલી>ગુજરદોરી>ખરબન બૈખ>વરસન કછામા જંગલ>કાલપોરા (કુપવાડા જિલ્લા)

[yop_poll id=1908]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:52 pm, Fri, 1 March 19

Next Article