સફળતા તરફ ચંદ્રયાન-2, ચંદ્રની બીજી કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2

|

Aug 21, 2019 | 9:34 AM

ISRO એ બુધવારે ચંદ્રયાન-2 ને સફળતાપૂર્વક ચંદ્રની બીજી કક્ષામાં પ્રવેશ કરાવ્યો છે. ISROના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2 ને બપોરે 12:30 થી 01:30 દરમિયાન ચંદ્રની ભ્રમણકક્ષા LBN#2 માં મૂક્યો. હવે પછીના સાત દિવસ માટે ચંદ્રયાન-2 118 કિલોમીટર એપોજી અને 4,412 કિલોમીટર પેરિગી સાથે ચંદ્રની આસપાસ લંબગોળ ભ્રમણ કક્ષામાં ફરશે. આ પછી 28 ઓગસ્ટે ચંદ્રયાન-2 ચંદ્રની ત્રીજી કક્ષામાં મૂકવામાં […]

સફળતા તરફ ચંદ્રયાન-2, ચંદ્રની બીજી કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2

Follow us on

ISRO એ બુધવારે ચંદ્રયાન-2 ને સફળતાપૂર્વક ચંદ્રની બીજી કક્ષામાં પ્રવેશ કરાવ્યો છે. ISROના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2 ને બપોરે 12:30 થી 01:30 દરમિયાન ચંદ્રની ભ્રમણકક્ષા LBN#2 માં મૂક્યો. હવે પછીના સાત દિવસ માટે ચંદ્રયાન-2 118 કિલોમીટર એપોજી અને 4,412 કિલોમીટર પેરિગી સાથે ચંદ્રની આસપાસ લંબગોળ ભ્રમણ કક્ષામાં ફરશે. આ પછી 28 ઓગસ્ટે ચંદ્રયાન-2 ચંદ્રની ત્રીજી કક્ષામાં મૂકવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ISROના વૈજ્ઞાનિકોએ 20 ઓગસ્ટને મંગળવારે ચંદ્રયાન-2 ને સફળતાપૂર્વક ચંદ્રની પ્રથમ કક્ષામાં પહોંચાડ્યો હતો. ISRO ના વૈજ્ઞાનિકોએ મંગળવારે ચંદ્રયાનની ગતિ પ્રતિ સેકન્ડના 10.98 કિ.મી.થી ઘટાડીને લગભગ 1.98 કિ.મી. પ્રતિ સેકન્ડ કરી હતી. ચંદ્રયાન-2 ની ગતિ 90% જેટલી ઘટાડી હતી જેથી તે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના પ્રભાવ હેઠળ ન આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ISROના વૈજ્ઞાનિકો માટે 20 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-2 નો ચંદ્રની પ્રથમ કક્ષામાં પ્રવેશ કરવો પડકાર જનક હતો. ISROના વૈજ્ઞાનિકોએ આ કામ ખૂબ જ કાર્યક્ષમતા અને ચોકસાઈથી પૂર્ણ કર્યું.

આ પણ વાંચો: લોન લેનારા લોકો માટે સારા સમાચાર! ફક્ત 59 મિનિટમાં તમને મળશે હોમ અને કાર લોન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article