આ દેશો આપી રહ્યાં છે તેમના દેશની નાગરિકતા, માત્ર કરવું પડશે આ કામ!

|

Jun 05, 2019 | 6:53 AM

કોઈ દેશની નાગરિકતા તે દેશમાં જન્મ થવાથી મળે છે અથવા તો પછી ત્યાં રહેઠાણ કરીને કેટલીક શરતો પુરી કરીને નાગરિકતા મળે છે પણ હાલમાં દુનિયાભરમાં ઘણાં દેશો તેમના દેશની નાગરિકતા આપી રહ્યાં છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ […]

આ દેશો આપી રહ્યાં છે તેમના દેશની નાગરિકતા, માત્ર કરવું પડશે આ કામ!

Follow us on

કોઈ દેશની નાગરિકતા તે દેશમાં જન્મ થવાથી મળે છે અથવા તો પછી ત્યાં રહેઠાણ કરીને કેટલીક શરતો પુરી કરીને નાગરિકતા મળે છે પણ હાલમાં દુનિયાભરમાં ઘણાં દેશો તેમના દેશની નાગરિકતા આપી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વિદેશી દેશોની નાગરિકતા આપવાનું કારણ એ છે કે તેમના દેશમાં રોકાણ વધારીને દેશમાં વિકાસ કરવાનું છે. જેમ કે સેન્ટ કિટસ એન્ડ નેવિસમાં લોકોને એક ખાસ રકમ તે દેશમાં રોકાણ કરીને તે દેશની નાગરિકતા મળી જશે. દરેક દેશની નાગરિકતા મેળવવા માટે ઘણી શરતોનું પાલન કરવું પડે છે.

TV9 Gujarati

 

જેમ કે અમેરિકામાં તમારે નાગરિકતા લેવા માટે ઓછામાં ઓછા 5 લાખ ડૉલર ખર્ચ કરવા પડે છે. ત્યારે બ્રિટેનમાં નાગરિકતા લેવા માટે લગભગ 25 લાખ ડૉલર ખર્ચ કરવા પડે છે. ન્યૂઝીલેન્ડમાં નાગરિકતા લેવા માટે 15 લાખ ડૉલરની રકમ આપવી પડે છે. જ્યારે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ અને ડોમિનિકા જેવા કેરેબિયન દેશ 50 હજારથી 1 લાખ ડૉલર સુધીના રોકાણ પર તમને તેમના દેશની નાગરિકતા માટેનું પ્રમાણપત્ર આપે છે.

આ પણ વાંચો: ખુશખબરી! ઓનલાઈન ખરીદીથી જોડાયેલી તમારી મુશ્કેલીઓ થશે દુર, નવી ગાઈડલાઈન્સ જાહેર કરશે સરકાર

10-15 વર્ષ પહેલા ચીનના નાગરિક રોકાણ દ્વારા નાગરિકતા ખરીદવા માટે સૌથી આગળ હતા પણ આ સેક્ટરમાં કામ કરી રહેલી યુરોપીયન કંપનીઓ જણાવે છે કે તુર્કીમાંથી મોટી સંખ્યામાં લોકો બીજા દેશની નાગરિકતા મેળવવા માટે આગળ છે. જ્યારે ભારત વિયતનામ જેવા દેશોના નાગિરક પણ બીજા દેશોમાં રોકાણ દ્વારા નાગરિકતા મેળવવા માટે પણ આગળ વધી રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article