International Women’s Day 2021 : રેલ્વેએ બહાદુર મહિલા યોદ્ધાઓના નામે બે એન્જિન સમર્પિત કર્યા

|

Mar 08, 2021 | 7:14 AM

International Women's Day 2021 : ઉત્તર રેલ્વેએ પાંચ દાયકાઓથી સતત શાનદાર પ્રદર્શન કરી રહેલા તુગલાકાબાદ લોકો શેડને  ઇતિહાસની બહાદુર મહિલાઓની સ્મૃતિ સાથે જોડ્યો છે. આ બહાદુર  મહિલાઓના  હાથમાં તલવાર હતી અને લોકોની સ્વતંત્રતા માટે લડ્યા હતા.

International Womens Day 2021 : રેલ્વેએ બહાદુર મહિલા યોદ્ધાઓના નામે બે એન્જિન સમર્પિત કર્યા
Indian Railways

Follow us on

International Women’s Day 2021 :  International Women’s Day  ના દિવસે  મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓને સમાન હક આપવાના પ્રયાસોને  તેજ કરવા માટે અપીલ કરવામાં આવે છે.

રાણી લક્ષ્મીબાઈ અને રાની ચેન્નમ્માને સમર્પિત બે એન્જિન

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ઉત્તર રેલ્વેએ પાંચ દાયકાઓથી સતત શાનદાર પ્રદર્શન કરી રહેલા તુગલાકાબાદ લોકો શેડને  ઇતિહાસની બહાદુર મહિલાઓની સ્મૃતિ સાથે જોડ્યો છે. આ બહાદુર  મહિલાઓના  હાથમાં તલવાર હતી અને લોકોની સ્વતંત્રતા માટે લડ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ અને સન્માનના પ્રતિકરૂપે ઉત્તર રેલ્વેએ શેડ ડબ્લ્યુપી 4 બી અને ડબ્લ્યુપી 4 ડી કેટેગરીના એન્જિનને રાણી લક્ષ્મીબાઈ અને રાની ચેન્નમ્માને સમર્પિત કર્યા છે.

આ મહિલા યોદ્ધાઓ પણ ટૂંક સમયમાં આ કાફલાનો  હિસ્સો  બનશે

ઉત્તર રેલ્વેના પ્રવક્તા દીપક કુમારે રવિવારે જણાવ્યું હતું કે, તુગલાકાબાદના લોકોમોટિવ શેડમાં રાણી અહલ્યાબાઈ, રાણી અવંતિબાઇ, રાણી વેલુ નચિયાર, રાણી ચેન્નમ્મા, રાણી લક્ષ્મીબાઈ અને ઝલકારી બાઇ સાથે ઉદા દેવી ટૂંક સમયમાં આ કાફલામાંં જોડાશે. તેમજ ઇતિહાસની અમર મહિલા યોદ્ધાઓની યાદોને જીવંત રાખશે.

Next Article