ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકીઓના લોંચ પેડનો કર્યો નાશ, જુઓ સેનાની કાર્યવાહીનો ડ્રોન VIDEO

|

Apr 11, 2020 | 7:17 AM

કોરોનાના કપરા કાળમાં પણ ન સુધરેલા પાકિસ્તાનને ભારતીય સેનાએ ભણાવ્યો બરાબરનો પાઠ. ભારતીય સેનાએ કુપવાડાના કેરન સેક્ટરમાં LOC પર સ્થિત આતંકવાદીઓના લોન્ચ પેડ ફૂંકી માર્યા. ભારતીય સેનાના હુમલામાં પાકિસ્તાની પોસ્ટ અને હથિયાર તબાહ થઈ ગયા. આ પણ વાંચો: VIDEO: કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય માટે સારા સમાચાર, પૉઝિટિવ કેસની સરખામણીએ મૃત્યુદર ઓછો Web Stories View more […]

ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકીઓના લોંચ પેડનો કર્યો નાશ, જુઓ સેનાની કાર્યવાહીનો ડ્રોન VIDEO

Follow us on

કોરોનાના કપરા કાળમાં પણ ન સુધરેલા પાકિસ્તાનને ભારતીય સેનાએ ભણાવ્યો બરાબરનો પાઠ. ભારતીય સેનાએ કુપવાડાના કેરન સેક્ટરમાં LOC પર સ્થિત આતંકવાદીઓના લોન્ચ પેડ ફૂંકી માર્યા. ભારતીય સેનાના હુમલામાં પાકિસ્તાની પોસ્ટ અને હથિયાર તબાહ થઈ ગયા.

આ પણ વાંચો: VIDEO: કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય માટે સારા સમાચાર, પૉઝિટિવ કેસની સરખામણીએ મૃત્યુદર ઓછો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પાકિસ્તાનનના 5 સૈનિક અને મોટી સંખ્યામાં આતંકવાદીઓ પણ ઠાર મરાયા હતા. ભારતીય સેનાએ સાહસ બતાવ્યું તો પાકિસ્તાની ચોકી, આતંકી લોન્ચ પેડ અને હથિયાર ડેપો સળગી ગયો હતો. ભારતીય સેનાની જોરદાર કાર્યવાહીનો એક ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે. આ સાથે જ ભારતે કેરન સેક્ટરમાં 5 જવાનોની શહીદીનો બદલો લઈ લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article